- ઇન્ટરનેશનલ
દુબઈમાં ફરી મુશળધાર વરસાદ બાદ એડવાઈઝરી જારી, ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું
ગયા મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આવેલા ભયંકર પૂરના થોડા દિવસો પછી, ગુરુવારે વહેલી સવારે અબુ ધાબી અને દુબઈમાં ભારે વરસાદ અને તોફાને ફરી તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને દુબઈમાં બસ સેવાઓ…
- નેશનલ
Loksabha Election 2024: ‘મારા 40 વર્ષના જીવનમાં આવું બન્યું નથી’, કોંગ્રેસ પ્રવક્તાએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું
દેશમાં લોકસભા ચુંટણીને લઇને રાજકીય પક્ષો સામ સામે આક્ષેપ કરવામાં વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસના નેતાઓ એકબીજા વિરુદ્ધ આક્ષેપ કરવામાં વ્યસ્ત હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાધિકા ખેરાએ પોતાની સાથે થયેલા દુર્વ્યવહારને લઇને છત્તીસગઢમાં…
- નેશનલ
ચૂંટણી ભાષણોમાં વડાપ્રધાનની વાતો તર્ક વિહોણી : ગુજરાતમાં આવીને આવું કોણ કહી ગયું ?
લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ગુજરાતમાં 7 મી તારીખે છે. મતદાન પહેલા પ્રચાર માટે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે ભાજપ સાથે વડાપ્રધાન મોદીના છૂટની લક્ષી જનસભાના ભાષણોની ટીકા…
- આમચી મુંબઈ
પોલીસ કૉન્સ્ટેબલે ચોરનો પીછો કર્યો તો ચોરની ગેંગે તેને ઈન્જેક્શન આપી બેભાન કર્યો ને…
મુંબઈઃ મુંબઈમાં Worli Local Arms division-3માં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક કન્સ્ટેબલે જીવ ગુમાવ્યો છે. આ કોન્સ્ટેબલ સાથે જે થયું તે કોઈપણ આમ આદમી સાથે પણ થઈ શકે છે ત્યારે ચોરોએ નવી રીત અપનાવી હોય તેમ જણાઈ રહ્યું છે. એક…
- સ્પોર્ટસ
SRH vs RR IPL 2024: શું SRH સામે રોયલ્સનો દબદબો કાયમ રહેશે? જાણો રેકોર્ડ્સ અને સંભવિત પ્લેઇંગ-11
હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની 50મી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 9 મેચમાંથી 8 મેચ જીતી 16 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર એક પર…
- રાશિફળ
ગ્રહ-નક્ષત્રની ચાલ અને વ્રત-તહેવારોથી મહત્વપૂર્ણ રહેશે મે મહિનો
મે મહિનો ગ્રહ નક્ષત્રની ચાલ અને વ્રત તહેવારોને લઈને મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહીને પરશુરામ જયંતી, સીતા જયંતી, વરુથીની એકાદશી, બુદ્ધ પૂર્ણિમા, નરસિંહ જયંતી, અખાત્રીજ (અક્ષય તૃતીયા) સહીત અનેક મહત્વના અને મોટા તહેવારો આવવાના છે. વર્ષના પાંચમાં મહિના મેની શરૂઆત…
- નેશનલ
Loksabha Election 2024 : આ રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે મતદાનનો સમય બદલાયો, કોંગ્રેસની માંગ પર ચૂંટણી પંચે લીધો નિર્ણય
લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજવવાનું છે. જો કે આ દરમ્યાન દેશના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટ વેવની આગાહી કરી છે. કાળઝાળ ગરમીના…
- સ્પોર્ટસ
આઇપીએલની ચાર ટીમમાંથી એકેય ખેલાડી વર્લ્ડ કપની ટીમમાં નહીં, ચાર કૅપ્ટન પણ વંચિત
નવી દિલ્હી: 2024નો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી જૂને શરૂ થશે અને એ માટે મંગળવારે જાહેર થયેલી ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓનું સિલેક્શન આપોઆપ થઈ ગયું છે, જ્યારે અમુકને પર્ફોર્મન્સ ઉપરાંત થોડેઘણે અંશે નસીબનો સાથ મળ્યો છે અને…
- Uncategorized
ખંડાલા ગર્લ આ કોના ઘરે પહોંચી ગઈ કે તસવીરો જોઈ ફેન્સ ખુશ થઈ ગયા
બોલીવૂડમાં અમુક જોડીઓ છે જે ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળી હોય પણ તેમની ફિલ્મો કે ગીતો ઘણા ફેમસ થયા હોય અને લોકો તેમને સાથે જોવાનું પસંદ કરતા હોય. આવી જ એક જોડી આમિર ખાન અને રાની મુખરજીની છે. બન્નેએ ગુલામ,…