- નેશનલ
સરકારે વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા ઘઉંની સ્ટોક લિમિટ ઘટાડી
મુંબઈ: ઘરઆંગણે ઘઉંના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ઘઉંના ટ્રેડરો, હોલસેલરો, મિલરો તથા લાગતાવળગતા અન્યો માટે સ્ટોક મર્યાદામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઘરઆંગણે પૂરવઠો વધારી ભાવને નીચે લાવવાના પ્રયાસરૂપ સ્ટોક મર્યાદા ઘટાડાઈ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંના ટ્રેડરો…
- આપણું ગુજરાત
શીતલહેરે ગુજરાતને બનાવ્યું ‘ઠંડુગાર’: નલિયામાં ઠાર વધ્યો; હાડ થીજાવતી ઠંડીની આગાહી
અમદાવાદ: દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઘણા વિસ્તારોમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. આ સાથે જ ઉત્તર-પશ્ચિમ ભારતમાં હાડ થીજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે ખૂબ જ ઠંડા પવનો…
- નેશનલ
Gold Price : જાણો.. સોનાના રોકાણકારો માટે વર્ષ 2025 કેવું રહેશે
મુંબઇ : સોનામાં રોકાણકારો માટે વર્ષ 2024નું વર્ષ શ્રેષ્ઠ સાબિત થયું છે. જેમાં સોનાના ભાવમાં(Gold Price)30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે અને સોનાના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા 10 વર્ષના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો…
- આપણું ગુજરાત
Kutch ના ભચાઉ નજીક 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ભુજ : ગુજરાતમાં ભૂકંપ ઝોન-5 મા સમાવાયેલા કચ્છમાં(Kutch) વિનાશક ધરતીકંપ આવ્યાના 22 વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત ચાલુ છે. જેમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે શુક્રવારે વહેલી પરોઢે 3 અને 55 મિનિટે વાગડ ફોલ્ટલાઇનમાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.…
- મનોરંજન
Pushpa સ્ટાર Allu Arujnએ એક વર્ષમાં સરકારને ચૂકવ્યો આટલો ટેક્સ…
હાલમાં બોક્સ ઓફિસ અને પેજ થ્રી બંને પર અલ્લુ અર્જુન (Allu Arjun) સ્ટારર ફિલ્મ પુષ્પા (Pushpa-2)નો જ જાદુ છવાયેલો છે. દરરોજ ફિલ્મ કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે ત્યારે અલ્લુ અર્જુનને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ચાલો…
- આપણું ગુજરાત
જય હો: પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનવાળી પંચાયત
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત “સુશાસન યુક્ત પંચાયત”…
- નેશનલ
Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રનો આજે 15મો દિવસ છે. જોકે, આજે રાજ્યસભાના(Rajya sabha)અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજ્યસભામાં ફરી હોબાળો થયો છે. જેમાં ભાજપે કોંગ્રેસ પર અનેક આરોપ લગાવ્યા છે. જ્યારે રાજ્યસભામાં હોબાળા વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને કહ્યું,…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં ધાંધિયાઃ ઈસ્તંબુલ એરપોર્ટ પર 400થી વધુ પ્રવાસી ફસાયા
નવી દિલ્હીઃ ઈન્ડિગોની સિસ્ટમ ફરી એક વાર ઠપ્પ થઈ ગઈ હતી, જેને કારણે તુર્કીના ઇસ્તાંબુલથી દિલ્હી, મુંબઇ આવી રહેલા 400 મુસાફરો ઈસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાકથી વધુ સમયથી ફસાયા હોવાની માહિતી મળી હતી. એક પેસેન્જરે પૂછેલા સવાલના જવાબમાં એરલાઈને કહ્યું…
- આપણું ગુજરાત
Khyati Caseમાં કાર્તિક પટેલને લઈ થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે લોકોના મોત બાદ હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પીએમજેએવાય કાર્ડધારકોને શોધી લાવવા કાર્તિક પટેલ ટાર્ગેટ આપતો હતો. આ માટે મેડિકલ પ્રેક્ટિશનરને મજબૂત કમિશન આપવામાં…