- નેશનલ
Election: આમ આદમી પાર્ટીએ ફાઈનલ યાદી જાહેર કરી, કોને મળી ટિકિટ?
નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની હવે ટૂંક વધુ સમયમાં તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ ઉમેદવારોની આજે તેની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી છે, જેમાં 38 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન આતિશી…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ વેપાર નહીં, વેપાર કરવાની પદ્ધતિ બદલો
નાનપણમાં આપણે અકબર-બિરબલની વાર્તા સાંભળી છે, જેમાં બિરબલ શહેનશાહ અકબરની લાઈનની બાજુમાં મોટી લાઈન દોરી અકબરની લાઈન નાની કરે છે. ઘણા લોકો નકારાત્મક અભિગમથી વેપાર કરતા હોય છે. એમાંય જ્યારથી ઑનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે ત્યારથી લોકલ વેપારીઓ આવો અભિગમ…
- ઉત્સવ
કેન્વાસ ઃ અબળા નારી ને નમાલા પુરુષ વચ્ચે શો ભેદ?
અબળા નારી હોય છે. અબળા પુરુષ નથી હોતો. પુરુષને નમાલો કહેવામાં આવે છે. અબળા અને નમાલો-આ બંને વિશેષણ અલગ અલગ કુળનાં છે. અબળા વિશેષણ જ્યારે પણ પ્રયોજવામાં આવે ત્યારે બોલનાર અને સાંભળનાર વ્યક્તિના મનમાં જે તે સ્ત્રી માટે દયા ભાવના…
- ઉત્સવ
રાજ કપૂર જે ગુજરાતી કલાકારને પિતાતુલ્ય માનતા એવા દિગ્ગજોના દોસ્ત મેઘાણી
હિન્દી ફિલ્મોના ‘ગ્રેટેસ્ટ શો-મેન’ એવા રાજ કપૂરની જન્મ-શતાબ્દીની ઉજવણી થઈ રહી છે એ અવસરે જાણીએ એક ગુજરાતી કલાકાર લાભચંદ લાલચંદ મેઘાણી સાથેની રાજ કપૂરની આત્મીયતાની કેટલીક અજાણી વાત… પુત્રીનાં લગ્ન વખતે ઈરાદાપૂર્વક આમંત્રણ નહોતું આપ્યું, છતાં વર-વધૂ વચ્ચે રાજ કપૂર:…
- ઉત્સવ
આઈટી ક્ષેત્રની કરિયર છોડી ઓર્ગેનિક ખેતી દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે આ દંપતી
કોટિનાગા મણિકાંત અને નાગા વેંકટ દુર્ગા પાવાની, આંધ્ર પ્રદેશના ગુંટુરના આ દંપતીએ આઇટી ક્ષેત્રમાં નોકરીઓ છોડીને ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનનું વેચાણ કરવાનું પસંદ કર્યું વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે તંદુરસ્ત જીવન માટે…
- મનોરંજન
યુટ્યુબ પર ડેબ્યુ કરતાની સાથે જ અર્ચના પુરન સિંહની ચેનલ થઈ ગઈ હેક
જાણીતી અભિનેત્રી અર્ચના પુરણ સિંહ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી એક્ટિવ સેલિબ્રિટી ગણાય છે. અર્ચના પુરણ સિંહે થોડા સમય પહેલા કહ્યું હતું કે તે યુટ્યુબ વ્લોગિંગની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહી છે. તેણે 13 ડિસેમ્બરે ડેબ્યૂ પણ કર્યું હતું, પરંતુ તેની શરૂઆત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થયો અને ઠંડી વધી
મુંબઈઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે. શનિવારે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડીનું જોર યથાવત રહેવાનો અંદાજ છે. ઠંડીના કારણે શહેરીજનોએ સ્વેટર, મફલર, શાલ બહાર કાઢવી પડી છે. દરેક જગ્યાએ તમે…
- ઉત્સવ
વિશેષ ઃ પ્રયોગોના નામે આસ્થા સાથે રમી રહ્યું છે AI
એમાં કોઈ શંકા નથી કે એઆઇ દરેક ક્ષેત્રમાં તેની ઉપયોગિતા અને નવીનતાથી રોમાંચિત કરી રહ્યું છે, પરંતુ તેના ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રોમાં કરવામાં આવતા પ્રયોગો, તે પણ આસ્થાને લગતી બાબતોમાં, અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં, એઆઇ (કૃત્રિમ બુદ્ધિમત્તા)ની…
- આમચી મુંબઈ
આજે મહારાષ્ટ્ર કેબિનેટની શપથવિધિઃનવા ચહેરાઓને તક, જૂનાંને ઝટકો
મુંબઈઃ લાંબી ચર્ચાઓ, વિવાદો અને અટકળો બાદ આજે બપોરે મહારાષ્ટ્રની કેબિનેટની પહેલી યાદી બહાર આવશે. આજે ત્રણેય પક્ષના પ્રધાનો શપથ લેશે. અત્યારથી જ કોને ફોન આવ્યો અને કોને ફરી તક ન મળી વગેરેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અંતિમ ચહેરાઓ…
- નેશનલ
Manipurમાં ફરી હિસા; બે મજૂરોની ગોળી મારીને હત્યા
ઇમ્ફાલ: મણિપુરમાં ફરી હિંસા ભડકી હોવાના અહેવાલો મળી રહ્યા છે. શનિવારે બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી બે બિહારના મજૂરો હતા. આ સાથે જ પોલીસે એન્કાઉન્ટરમાં એક આતંકીને પણ ઠાર કર્યો છે. કાકચિંગ જિલ્લામાં શનિવારે સાંજે બે…