- ટોપ ન્યૂઝ
Christmas 2025: દેશભરમાં નાતાલની ઉજવણી, રોશનીથી જગમગાયા ચર્ચ, સમૂહ પ્રાર્થના સભાનું આયોજન
નવી દિલ્હી: દેશભરમાં નાતાલની(Christmas 2025)ઉજવણી જોવા મળી હતી. જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને તેના કારણે શહેરોની સુંદરતામાં પણ વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા…
- સ્પોર્ટસ
મનુ ભાકરનું નામ ખેલ રત્ન એવોર્ડની યાદીમાંથી સામેલ નહીં! પિતાએ નારાજગી વ્યક્ત કરી, જાણો શું છે હકીકત
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર મનુ ભાકરે (Manu Bhaker) શાનદાર પ્રદર્શન કર્યું હતું. મનુએ બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટ અને સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં…
- નેશનલ
મહાકુંભમાં જઈ રહ્યા છો? અહીં મળશે હોટેલ, ગેસ્ટહાઉસ અને ટેન્ટ સીટીની માહિતી
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી વૈશ્વિ સંસ્કૃતિક ધરોહર મહાકુંભ મેળાની શરૂઆત (Mahakumbh mela in Prayagraj) થશે. આ મેળા માટે દેશ-દુનિયામાંથી શ્રદ્ધાળુઓ, સંતો, પ્રવાસીઓ, ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, પત્રકારો, રિસર્ચર્સ ઉપરાંત લાખો લોકો પ્રયાગરાજમાં આવી પહોંચશે. મહા કુંભમાં આવનારા લોકો માટે…
- નેશનલ
Assembly Election: કાલકાજીની બેઠક પર આતિશીની સામે કોંગ્રેસ પણ ઉતારશે મહિલા ઉમેદવાર, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હી વિધાન સભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે તેના 27 ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે કૉંગ્રેસ કાલકાજી સીટ પરથી અલકા લાંબાને ઉતારવાનો ઇરાદો ધરાવે છે.…
- તરોતાઝા
ફોકસ ઃ કૅવિટી પણ બની શકે છે કૅન્સરનું કારણ
મિશિગનમાં રહેતા ચાળીસ વર્ષના ટ્રાયથલિટ ક્રિસ કૂકને 2022માં મોંમાં વિચિત્ર સ્વાદ આવવા માંડ્યો હતો. એ વખતે તેણે દોડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ દરમિયાન તેને લાગ્યું કે આ કદાચ એની કેવિટીને કારણે હશે. ક્રિસ પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ સજાગ…
- તરોતાઝા
વિશેષ ઃ યુવકોમાં ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે જાતીય આકર્ષણ
જે આકર્ષણ માટે સદીઓથી યુવા પુરુષ એટલે કે નવયુવાન બદનામ રહ્યા છે, દુનિયામાં લાખો કાવ્યકૃતિઓ જે જાતીય આકર્ષણ પર લખાઈ છે, તે હાલના દિવસોમાં યુવા પુરુષોમાં ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. કોઈ એક દેશ અથવા ક્ષેત્ર વિશેષમાં આવું નથી થઈ…
- તરોતાઝા
મોજની ખોજ ઃ મેરી ક્રિસમસ આઈ ઓર ગઈ, મગર મેરી કિસ્મત ખૂલી નહીં
આપણે ગમે તેટલા ધમપછાડા કરીએ, પણ વધતી ઉંમરને અટકાવી શકતા નથી ને એમ આપણા ચંબુડાની પારણાથી શરૂ થયેલી યાત્રા પરણવા સુધી પહોંચી ને ઉંમર 8.28-8.36-8.56- 9.06ની ફાસ્ટ લોકલની જેમ ધડાધડ આગળ વધવા લાગી, પણ કોઈ ચંપાએ પોતાના હૃદયના દ્વાર પર…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધાઃ શિયાળામાં ઘેર ઘેર વાપરવા જેવી જડીબુટ્ટી ‘ગંઠોડા કે પીપરીમૂળ’
શિયાળાની ઠંડીમાં વિવિધ પ્રકારના સ્વાદ વાળી ચા પીવામાં આવતી હોય છે. કોઈને આદું-ફૂદીનાના સ્વાદ વાળી ચા પીવી ગમે છે, તો કોઈને ચાના સ્પેશ્યલ મસાલાનો ઉપયોગ કરીને તૈયાર થતી ચા પીવાની ગમે છે, કોઈને લીલી ચાના પાનને ઉકાળીને ચા પીવાનું ગમે…
- નેશનલ
‘આંબેડકર નિષ્ફળ ગયા…’ શંકરાચાર્યેએ અનામત અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જાણો શું કહ્યું
વારાણસી: સંસદમાં કેદ્ન્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદન બાબતે દેશભરના રાજકરણમાં હોબાળો મચી (Controversial statement about Ambedkar) ગયો છે. સોશિયલ મીડિયાથી માંડીને રસ્તાઓ પર પ્રદર્શનો થઇ રહ્યા છે. કોંગ્રેસ બાદ બસપા સુપ્રીમો માયાવતીના આહ્વાન…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધીઃ ઔષધિય ગુણોવાળા થોર-કેકટસ
આપણે પૃથ્વી પર જીવંત રહેવાનાં મુખ્ય કારણોમાં વૃક્ષો અને છોડ છે. વૃક્ષો અને છોડ વગર માનવજીવન અને પશુ-પંખીનાં જીવન અશક્ય છે. તે ફળદ્રુપ જમીન પર હોય કે રણમાં હોય. પ્રાણવાયુ પ્રદાન કરે છે તેમ જ ફળ-ફૂલ, શાકભાજી અને આવશ્યક ભોજન…