- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: તહેરાન પર હવાઈ નિયંત્રણનો ઈઝરાયલનો દાવો, મહાયુદ્ધના ભણકારા?
તેલ અવીવ/તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની લશ્કરી કાર્યવાહી હવે મહાયુદ્ધમાં ફેરવવાની કગાર પર છે. બંને દેશો એકબીજા પર ભીષણ મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલે તેના ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ હેઠળ ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ લોન્ચ સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ એકમોને…
- સૌરાષ્ટ્ર
વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોટી રાહત: 190 કાયમી જગ્યાઓની ભરતીને મંજૂરી
રાજકોટ: સતત વિવાદોનું કેન્દ્ર બનીને રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી સ્ટાફની અછત પ્રવર્તતી હતી. જો કે હવે તે સ્ટાફની અછત દૂર થાય તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 190 જેટલી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓની કાયમી ભરતી માટે મંજૂરી…
- સ્પોર્ટસ
કેટલો છે Anushka Sharma-Virat Kohli બોડીગાર્ડનો પગાર? મોટી મોટી કંપનીના સીઈઓ પણ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)ની તગડી ફેન ફોલોઈંગ છે. આ કપલગોલ્સ સેટ કરીને ફેન્સને ઈન્સ્પાયર કરે છે. વિરુષ્કાની લાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. આજે અમે અહીં…
- મનોરંજન
“સોનમ બેવફા”ના કેસમાં ટ્રેન્ડ થયેલ શિલોંગની ઓળખ “સિટી ઓફ રોક્સ”; આ ફિલ્મો પણ બની….
શિલોંગ: હાલમાં સોશિયલ મીડિયા પર “સોનમ બેવફા હૈ” (Sonam Bewafa Hai) કેસ ખૂબ જ ચર્ચામાં છે, અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. જે સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશીના કાળજું કંપાવી નાખે તેવા કિસ્સા સાથે સંકળાયેલો છે. આ કેસની…
- મનોરંજન
“તમારી ઉમર થઈ ગઈ છે” મોડી રાત્રે આવી પોસ્ટ કરનાર યુઝર્સને અમિતાભ બચ્ચને આપ્યો જોરદાર જવાબ
મુંબઈ: અમિતાભ બચ્ચન સદીના મહાનાયક તરીકે ઓળખાય છે. તેઓ છેલ્લા સાડા પાંચ દાયકાથી ભારતીય સિનેજગત પર રાજ કરી રહ્યા છે. 82 વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મોની સાથોસાથ એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય રહે છે. તાજેતરમાં મોડી રાત્રે…
- સ્પોર્ટસ
રિષભ પંતે ફટકારી સિક્સર ને સ્ટેડિયમના છાપરાંમાં પડ્યું બાકોરું
લીડ્સઃ પાંચ ટેસ્ટ રમવા માટે શુભમન ગિલના સુકાનમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે આવેલી ભારતીય ટીમનો વાઇસ કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT) આઇપીએલના ફ્લૉપ-શૉ બાદ હવે ટેસ્ટ-શ્રેણી માટે જરૂરી ફૉર્મ પાછું મેળવી રહ્યો છે અને એનો એક તાજો પુરાવો તેણે સોમવારે…
- આમચી મુંબઈ
મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાઃ જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પ્રવાસીઓએ અકસ્માતમાં ગુમાવ્યા જીવ?
મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનો હવે મૃત્યુના પાટા પર દોડી રહી છે. મુંબઈ લોકલ ટ્રેનમાં વિવિધ અકસ્માતમાં રોજના સાત પ્રવાસી મોતને ભેટે છે, પરંતુ ઝીરો એક્સિડન્ટ માટે રેલવેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. મુમ્બ્રામાં ચાલતી ટ્રેનમાંથી પ્રવાસીઓ પડ્યા પછી…
- નેશનલ
વિજય માલ્યાનો ‘કિંગફિશર વિલા’ બન્યો ‘કિંગ્સ મેન્શન’: જાણો કોણ છે નવો માલિક?
પણજી: બિઝનેસ ટાયકૂન વિજય માલ્યા અત્યારે લાઈમલાઈટમાં છે, તેમાંય વળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની જીત પછી. એટલે વિજય માલ્યા પોતાની આલિશાન રહેણીકરણી માટે જાણીતા છે. ગોવામાં તેમનો એક આલિશાન વિલા હતો. જેનું ‘કિંગફિશર વિલા’ નામ હતું. આ વિલામાં તેમણે અનેક…
- આમચી મુંબઈ
રેલવેના પ્રવાસીઓની સમસ્યા ઘટતી નથી, જાણો આજે શું થયું?
મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓની સમસ્યાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે સેન્ટ્રલ લાઇન પર પડી જવાથી કેટલાક મુસાફરોના મૃત્યુ થયા હતા, ત્યારે આજે મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રવાસીઓને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં અનેક…
- મનોરંજન
“તું છે કોણ?” કરીના કપૂરે ગુસ્સામાં કોની સાથે આ રીતે કરી હતી વાત? જાણો સમગ્ર વિવાદ
મુંબઈ: કપૂર પરિવારનું ભારતીય સિનેજગતમાં બહું મોટું યોગદાન છે. પરિવારના દરેક સભ્યો બોલીવુડમાં કામ કરી ચૂક્યા છે. રણધીર કપૂરની દીકરી કરીના કપૂર પણ તે પૈકીની એક છે. રેફ્યુઝી ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશેલી કરીના કપૂરે ક્યારેય પાછું વળીને જોયું નથી. પોતાના ફિલ્મી…