- સ્પેશિયલ ફિચર્સ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અપનાવો આ 7 આદતો, ક્યારેય નહીં પડો બીમાર…
હેલ્થ ઈઝ વેલ્થ, પહેલું સુખ તે જાતે નર્યા, આરોગ્યમ ધન સંપદા… જેવી અનેક કહેવતો અને વાતો આપણે આપણા ઘરમાં વડીલો પાસેથી સાંભળી હશે. હેલ્થી લાઈફસ્ટાઈલ એ હેપ્પી લાઈફની ચાવી છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ અને મજબૂત રાખવામાં ખૂબ…
- રાશિફળ

Solar Eclips 2025: સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્ત્વ તેને વધારે ખાસ બનાવે છે. ખગોળીય ઘટનામાં રસ ધરાવનારાઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં 15 દિવસમાં બે ગ્રહણ લાગવા જઈ રહ્યા…
- સ્પેશિયલ ફિચર્સ

અંબાણી કરતા પણ વધુ અમીર હોય છે આ મૂળાંકના લોકો, માતા લક્ષ્મીની હોય છે વિશેષ કૃપા…
જ્યોતિષશાસ્ત્રની જેમ જ અંકશાસ્ત્ર કે જેને આપણે ન્યુમરોલોજી તરીકે પણ ઓળખીએ છીએ એનાથી વ્યક્તિના સ્વભાવ, ખામી, ખાસિયત વગેરેનો અંદાજો લગાવી શકાય છે. ન્યુમરોલોજીમાં 1થી લઈને 9 સુધીના મૂળાંક હોય છે, જેના પરથી વ્યક્તિના જીવનના મહત્વના પાસાં વિશે જાણી શકાય છે.…
- રાશિફળ

આજનું રાશિફળ (23-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે શનિવારનો દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસને એક્સપાન્ડ કરવાનો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેશે. આજે તમે ઘરે બનેલા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવશો. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકોના જીવનમાં…
- નેશનલ

RBIના ચેક બાઉન્સના નવા નિયમો: હવે જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો ખેર નથી!
આજના ડિજિટલ ઈન્ડિયાના સમયમાં મોટાભાગના પેમેન્ટ યુપીઆઈ, નેટ બેંકિંગ કે કાર્ડથી થઈ જાય છે, પરંતુ એક સમય હતો કે જ્યારે આ માટે ચેકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, હજી પણ ચેકનું મહત્ત્વ સાવ ઘટી નથી ગયું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા…
- સ્પેશિયલ ફિચર્સ

HDFC Bankમાં છે તમારું ખાતું? પહેલાં આ વાંચી લો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને સુરક્ષિત ગણાતી એચડીએફસી બેંક (HDFC Bank)ના ખાતાધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. જો તમારું પણ બેંક એકાઉન્ટ એચડીએફસી બેંકમાં છે તો તમારે આ સમાચાર વાંચીને લેવા જોઈએ, જેથી પાછળથી તમારે હેરાન થવાનો…
- રાશિફળ

72 કલાક બાદ ચંદ્ર અને મંગળ બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે પારાવાર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. 72 કલાક બાદ એટલે કે 25મી ઓગસ્ટના આવો જ એક યોગ બની રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને…
- મનોરંજન

Amitabh Bachchanની હેલ્થને લઈને થયો મહત્ત્વનો ખુલાસો, હવે તો ઘરમાં પણ…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય પોતાની એનર્જી અને એક્ટિંગથી ફેન્સને ચોંકાવી દેતા હોય છે પરંતુ બિગ બીએ પોતાના હાલના બ્લોગમાં એવી વાત કહી છે કે જે સાંભળીને તેમના ફેન્સ ચિંતામાં પડી જશે. બિગ બીએ પોતાના બ્લોગમાં હેલ્થ સંબંધિત ચિંતાજનક…









