- રાશિફળ

Hartalika Teej પર ખુલશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આવતીકાલે એટલે કે 26મી ઓગસ્ટના હરતાલિકા તીજનું વ્રત રાખવામાં આવશે અને હિંદુ પંચાગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતિયા પર હરતાલિકા તીજની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આખી રાત જાગરણ…
- સ્પેશિયલ ફિચર્સ

જ્વેલર્સ સોના-ચાંદીના દાગિના કેમ ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે?
આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો સોના-ચાંદીના દાગિનાની ખરીદી કરી જ હશે, હં ને? જો તમે ધ્યાનથી જોયું હશે સોની હંમેશા દાગિના પિંક કલરના પાતળા કાગળમાં જ લપેટીને પાકિટમાં કે બોક્સમાં આપે છે. પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો…
- સ્પેશિયલ ફિચર્સ

લાખો-કરોડો ભક્તોના શ્રદ્ધાસ્થાન સમા Lalbaugcha Rajaનું નામ કઈ રીતે પડ્યું? શું છે ઈતિહાસ…
મુંબઈઃ મુંબઈની ઓળખસમાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનો ગઈકાલે એટલે કે 24મી ઓગસ્ટના ફર્સ્ટ લૂક સામે આવ્યો અને ગણેશભક્તોએ બાપ્પાના મનમોહકરૂપને આંખોમાં ભરી લીધો. લાલબાગ ચા રાજાની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ગણપતિ બાપ્પા ઈચ્છા પૂરી કરે…
- સ્પેશિયલ ફિચર્સ

રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ…
આપણે આપણી રોજબરોજના જીવનમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ ચલણી નોટને છાપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) કે સરકાર દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવે છે? નહીં ને?…
- રાશિફળ

આજનું રાશિફળ (24-08-25): રવિવારનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. આજનો દિવસ પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વૈવાહિક જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. આજે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવાનું પ્લાનિંગ કરશો. આજે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. આજે…
- સ્પેશિયલ ફિચર્સ

મરીન ડ્રાઈવ પર સ્ટારફિશ જેવા દેખાતા આ પથ્થર કેમ મૂકવામાં આવે છે? 99% લોકોને નથી ખબર કારણ…
જો તમે પણ મુંબઈના મરીનડ્રાઈવ કે કોઈ બીજા દરિયા કિનારાની મુલાકાત લીધી હશે તો તમારા ધ્યાનમાં પણ આવ્યું હશે કે દરિયા કિનારે એક ખાસ પ્રકારના સ્ટારફિશ જેવા દેખાતા મોટા મોટા પથ્થર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ…
- મનોરંજન

આ છે Mukesh Ambaniના મમ્મી કોકિલાબેન અંબાણીની ફેવરેટ કાર, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી કરવામાં આવે છે અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani)ની તબિયત ખરાબ છે અને તેઓ હાલમાં મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, હજી સુધી…
- રાશિફળ

સાત દિવસ બાદ બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોને ખાસ અને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે કે પછી નક્ષત્ર…









