- મનોરંજન
Aishwarya Rai-Bachchanની સુંદરતાનો કાયલ હતો અભિનેતા, કહ્યું એના ચહેરા પરથી…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની સુંદરતાની તો આખી દુનિયા દિવાની છે, પરંતુ આજે આપણે અહીં વાત કરીશું બોલીવૂડના એક એક્ટરની કે જે આ તેની સુંદરતાના કાયલ હતો. આ એક્ટર બીજું કોઈ નહીં પણ અક્ષય ખન્ના હતો. ઐશ્વર્યા રાય-બચ્ચન અને…