- રાશિફળ

આજનું રાશિફળ (04-01-26): 2026નો પહેલો રવિવાર ખુશીઓ લઈને આવશે આ ત્રણ રાશિના જાતકો માટે…
મેષ રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ પરિવાર સાથે આનંદમાં પસાર થશે. જો કોઈ લાંબા સમયથી અટકેલું ઘરનું કામ હોય, તો આજે પૂરું થઈ શકે છે. આર્થિક દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે, પરંતુ સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.…
- રાશિફળ

2026નું વર્ષ છે ગ્રહોના રાજા સૂર્યનું, છપ્પર ફાડ પૈસા વરસશે આ રાશિના જાતકો પર…
નૂતન વર્ષ ૨૦૨૬નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અંક જ્યોતિષ અને ગ્રહ નક્ષત્રોની ગણતરી અનુસાર મુજબ આ વર્ષ અત્યંત વિશેષ રહેવાનું છે. વર્ષ ૨૦૨૬નો મૂળાંક પણ એક થાય છે (2+0+2+6 = 10, 1+0 = 1), જે સૂર્યનો અંક ગણાય છે.…
- સ્પેશિયલ ફિચર્સ

9 થી 5 જોબનો સાચો અર્થ જાણીને તમે પણ ચોંકી ઉઠશો, આ સમય નહીં પણ…
આપણે બધાએ આપણા જીવનમાં 9થી 5નો અર્થ, એક્સપિરીયન્સ તો જાણતાં જ હોઈશું, અને તમને એવું થશે કે આમાં નવું શું છે? પરંતુ જો તમને આવીને કોઈ કહે કે તમે નવથી પાંચનો જે અર્થ સમજો છે એ નથી તો? આ સવાલ…
- મનોરંજન

Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે જ્યારે જ્યારે હું રડ્યો છું ત્યારે… વીડિયો થયો વાઈરલ
ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય અને આઇકોનિક ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની ૧૭મી સિઝનની પૂર્ણાહૂતિ થઈ છે અને આ સાથે જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ભારે હૈયે આ શોને વિદાય આપી છે. વર્ષોથી આ શોના હોસ્ટ તરીકે દર્શકોના દિલ…
- આમચી મુંબઈ

મુંબઈગરાઓ સાવધાન! વર્ષ ૨૦૨૬ના પહેલા રવિવારે લોકલના ધાંધિયા, જાણો મેગા બ્લોકનું સંપૂર્ણ ટાઈમ ટેબલ
મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને 2026નો પહેલો રવિવાર પણ આવતીકાલે બહાર નીકળનારાઓને રડાવશે. રેલવે ટ્રેક મેઈન્ટેનન્સ, સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના અભિયાંત્રિકી કામકાજ માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. ચાલો…
- સ્પેશિયલ ફિચર્સ

મકર સંક્રાંતિ 2026: પોંગલથી લઈને બિહુ સુધી, જાણો ભારતના કયા રાજ્યમાં કયા નામે ઉજવાય છે ઉત્તરાયણ
2026ના નવાનક્કોર વર્ષનો પ્રારંભ થઈ ગયો છે અને એની સાથે જ અનેક મહત્ત્વના વ્રત, તહેવારો પણ આવી રહ્યા છે. આવા જ તહેવારોમાંથી એક છે મકર સંક્રાંતિ કે જેને આપણે ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ. પોષ મહિનાના શુક્લ પક્ષમાં મકર સંક્રાંતિનો…
- સ્પેશિયલ ફિચર્સ

Wolf Super Moon 2026: આજે આકાશમાં દેખાશે વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર, જાણો તમામ વિગતો વિસ્તારથી…
2026નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ ખગોળશાસ્ત્રીઓ આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં જ એટલે કે આજે ત્રીજી જાન્યુઆરીના અવકાશપ્રેમીઓ માટે એક શાનદાર ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આજે…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ પબ્લિક પ્લેસ પર બ્લૂટૂથ ઓન રાખો છો? પહેલાં આ સમાચાર વાંચી લો…
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટવોચ, ઇયરબડ્સ કે અન્ય ગેજેટ્સ કનેક્ટ કરવા માટે આપણે સતત બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગે કામ પતી ગયા પછી પણ આપણે બ્લૂટૂથ બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાનકડી ભૂલ…
- નેશનલ

2026માં ક્યારે ક્યારે જોવા મળશે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, ભારતમાં કેટલા દેખાશે, જાણી લો…
2026નું વર્ષખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ રોમાંચક અને મહત્વનું રહેવાનું છે, કારણ કે આ વર્ષે અવકાશમાં એવી એવી અચંબો પમાડનારી ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે. આ જ અવકાશી ઘટનાઓનો એક ભાગ એટલે જ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ. 2026માં કુલ ચાર…
- રાશિફળ

આજનું રાશિફળ (03-01-26): ચાર રાશિના જાતકો માટે આજનો દિવસ લઈ આવશે ખુશહાલી, જાણો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારની દ્રષ્ટિએ ખૂબ જ આશાસ્પદ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી દૂર થશે, ખાસ કરીને મોસાળ પક્ષ તરફથી ધન લાભ મળવાની પ્રબળ શક્યતા છે. પરિવારમાં કોઈ સભ્યના લગ્નને લઈને જે અવરોધો હતા, તે…









