- સ્પેશિયલ ફિચર્સ

કારતક મહિનામાં દીપદાનનું છે વિશેષ મહત્ત્વ, જાણો દીપદાન શું છે, તેની વિધિ, શુભ સમય…
કારતક મહિનો હિંદુ કેલેન્ડરનો આઠમો મહિનો છે અને એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનાને બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુની સમર્પિત માનવામાં આવે છે. આ સમયે ભગવાન વિષ્ણુજીની અને તુલસી પૂજાનું ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. આ સિવાય આ…
- રાશિફળ

આજનું રાશિફળ (12-10-25): આજે આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અંદર દેખાડાની ભાવના જોવા મળે છે. આજે તમે આંખોની શરમને કારણે પણ તમારે કેટલાક એવા કામ કરવા પડશે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. આજે તમે તમારા કામને…
- સ્પેશિયલ ફિચર્સ

કોણ કરે છે Mukesh Ambaniના ઘર એન્ટિલિયાની સુરક્ષા? જાણો આ ખાસ સિક્યોરિટી ફોર્સ વિશે…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણીની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. પણ શું તમને ખબર છે કે હંમેશા બોડીગાર્ડ્સ અને સિક્યોરિટી ઘેરાયેલા રહેતાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની સુરક્ષા કોણ…
- સ્પેશિયલ ફિચર્સ

WhatsAppના આ નવા ફીચર વિશે જાણી લેશો તો ખુશીથી ઉછળી પડશો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
વોટ્સએપ એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને લોકપ્રિય બની ચૂકેલી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ભારત સહિત દુનિયામાં કરોડો લોકો આ એપનો ઉપયોગ કરે છે. જોકે, છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો તેને અરટ્ટઈ જેવી સ્વદેશી એપ્લિકેશનથી થોડી કોમ્પિટિશન…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીની સફાઈનું ટેન્શન ભૂલી જાઓ: ફોલો કરો ફટાફટ ઘરને ચકાચક કરવા માટેની સ્માર્ટ અને સરળ ટિપ્સ!
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમે પણ ઘરની સાફ-સફાઈ, શોપિંગ વગેરેનું પ્લાનિંગ કરી દીધું હશે? જો તમે પણ ફટાફટ ઘરની સફાઈ કરવા માંગો છો તો અહીં આજે અમે તમને કેટલીક એવી સ્માર્ટ ટિપ્સ વિશે જણાવવા જઈ…
- રાશિફળ

ગ્રહોના રાજા સૂર્ય કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ…
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. ઓક્ટોબર મહિનામાં પણ સૂર્ય રાશિ પરિવર્તન કરશે, જે કેટલીક રાશિના જાતકો માટે શુકનિયાળ રહેશે. મળતી માહિતી અનુસાર સૂર્ય 17મી ઓક્ટોબરનો બપોરે 1.53 વાગ્યે તુલા…









