- મનોરંજન

60 વર્ષે નીતા અંબાણીએ મ્હાત આપી રૂપિયા 830 કરોડની માલકિનને, અંબાણી પરિવાર સાથે છે ખાસ સંબંધ…
દેશના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે અને એમાં પણ ખાસ કરીને નીતા અંબાણીની સ્ટાઈલ અને સુંદરતાની સામે તો બોલીવૂડ એક્ટ્રેસ પણ પાણી ભરે છે. હાલમાં…
- રાશિફળ

નોરતાંથી બદલાઈ જશે આ રાશિના જાતકોના દિવસો, મા આદ્યશક્તિ કરશે પૈસાનો વરસાદ…
નવરાત્રિએ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વનો અને ધાર્મિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી શરૂ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે નોરતા નવ…
- સ્પેશિયલ ફિચર્સ

આધાર કાર્ડધારકો માટે Good News: હવે ઘરે બેઠા કરો આધાર સંબંધિત તમામ કામ, UIDAIની મહત્ત્વની જાહેરાત…
ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડએ મહત્ત્વનો પૂરાવો છે અને હવે આ આધાર કાર્ડને લઈને જ ભારત સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સરકારે આધારકાર્ડ હોલ્ડર્સ માટે એક એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરે છે. આ એપ યુનિક આઈન્ડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ…
- મનોરંજન

TMKOC Alert: સલમાન ખાનનો ફેવરેટ છે ‘તારક મહેતા’નો આ કલાકાર, કહ્યું મને તો…
ટીવી સીરિયલ તારક મહેતાના છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને ટીઆરપીના લિસ્ટમાં આ શો ટોપ પર રહે છે. આ શોની લોકપ્રિયતાનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે બોલીવૂડના દબંગ એવા સલમાન ખાન અને શાહરૂખ…
- રાશિફળ

આજનું રાશિફળ (19-09-25): વૃષભ સહિત ચાર રાશિના જાતકોને આજે થશે અણધાર્યો લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણગ્રસ્ત રહેશે. સંતાન તરફથી આજે કોઈ ખુશખબર સાંભળવા મળી શકે છે. આજે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે કોઈની વાતમાં આવીને કોઈ પણ વિના કારણના કામમાં ન ફસાવ. આજે…
- હેલ્થ

સવારે વહેલા ઉઠવું અમુક લોકો માટે ફાયદાકારક નથી, થાય છે નુકસાન…
આપણે હંમેશાથી આપણા વડીલોને એવું કહેતાં સાંભળ્યા છે કે સવારે વહેલાં ઉઠવું જોઈએ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જો તમને કોઈ કહે કે વહેલી સવારે ઉઠવું અમુક લોકો માટે સારું નથી તો? ચોંકી ઉઠ્યા ને? આજે આપણે અહીં વાત કરીશું…
- મનોરંજન

બ્યુટી ક્વીન કશિશ મેઠવાની હવે બની લેફ્ટનન્ટ, રેમ્પ વોકથી રાઈફલ સુધીની આ પ્રેરણાદાયી સફર…
કશિશ મેઠવાની…આજે લોકોની જીભે ચડેલું એક એવું નામ છે કે જેણે એક નવી મિસાલ કાયમ કરી છે અને એના વિશે જાણીને બધા જ દંગ થઈ ગયા છે. લાખો કરોડો મહિલાઓ માટે કશિશ આજે પ્રેરણાસ્રોત સમાન બની ગઈ છે. પુણેમાં જન્મેલી…
- સ્પેશિયલ ફિચર્સ

નોમિની કે કાનુની ઉત્તરાધિકારી, કોને મળે છે બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા? RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને આ બેંક એકાઉન્ટમાં જ સેલરી, સબ્સિડી, ઈન્ટરેસ્ટ વગેરે આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જો એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય છે ત્યારે એકાઉન્ટના પૈસા કોને મળે છે? બેંક એકાઉન્ટમાં જોડવામાં આવેલા…









