- રાશિફળ
આજનું રાશિફળ (22-08-25): ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે લાભદાયી, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમારે થોડી સાવધાની રાખવી પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે કેટલીક મહત્ત્વની જવાબદારીઓ મળી શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ…
- સ્પેશિયલ ફિચર્સ
રાત્રે 10 વાગ્યા પછી TC ટિકિટ ચેક કરી શકે? જાણો રેલવેનો આ ખાસ નિયમ, પછી કહેતાં નહીં કે…
ભારતીય રેલવે (Indian Railway)ની ટ્રેનોમાં દરરોજ લાખો-કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ઈન્ડિયન રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું નેટવર્ક છે. રેલવે દ્વારા પ્રવાસીઓના પ્રવાસ સુખદ અને આરામદાયક બને એ માટે અલગ અલગ નિયમ અને…
- મનોરંજન
ગુમનામીભર્યું મૃત્યુ પસંદ કર્યું હતું આ એક્ટ્રેસની માતાએ, આજ સુધી નથી મળી બોડી…
બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદી હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે આ ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે પોતાની માતા પ્રોતિમા બેદીને યાદ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અહીંયા તમારી જાણ માટે કે 1969માં કબીર બેદીએ પ્રોતિમા બેદી સાથે લગ્ન કર્યા હતા. પ્રોતિમા…
- રાશિફળ
આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…
વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સાતમી સપ્ટેમ્બરના લાગશે અને જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન કુંભ રાશિમાં ચંદ્ર અને સૂર્યની યુતિ થઈ રહી છે. ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે અને તેન…
- સ્પેશિયલ ફિચર્સ
Cello Tape નામ પાછળનું કારણ શું છે? જાણો આ ટ્રાન્સપરન્ટ ટેપનો રસપ્રદ ઇતિહાસ
ગિફ્ટ રેપિંગ કે ડેકોરેશન વગેરેને ફિક્સ કરવા માટે આપણા સેલો ટેપનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ સેલો ટેપ (Cello Tape)માં સેલોનો અર્થ શું છે? પેપર, પ્લાસ્ટિક કે ડેકોરેશનને ચિપકાવતી ટ્રાન્સપરેન્ટ સેલો ટેપ કેમ કહેવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
વજન ઘટાડવા છતાંય કાંટા પર વજન વધારે દેખાય છે? આ સમયે વજન કરવાનું ટાળો…
વધતું જતું વજન એ ખૂબ જ સામાન્ય અને દર બીજી વ્યક્તિને સતાવતી સમસ્યા છે. આપણામાંથી અનેક લોકો દરરોજ કે પછી કેટલાક લોકો અઠવાડિયામાં 2-3 વખત તો પોતાનું વજન ચેક કરતાં જ હશે, જેથી તેના પર કામ કરવામાં સરળતા રહે. પરંતુ…
- નેશનલ
ચોથી ઓક્ટોબરથી બદલાશે RBIની આ મહત્ત્વની સિસ્ટમ, જાણી લો તમારા પર શું થશે અસર?
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ચેક ક્લિયરન્સ સિસ્ટમને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. આ નવા ફેરફાર બાદ ચેક ક્લિયરન્સ સિસ્ટમ ખૂબ જ સરળ બનશે અને ચેક પણ ઝડપથી…
- નેશનલ
ભારતની સાથે 15મી ઓગસ્ટે આઝાદીનો જશ્ન મનાવે છે આ 5 દેશો, જાણો શું છે ઇતિહાસ…
આજે એટલે કે 15મી ઓગસ્ટના ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને દરેક ભારતીય માટે આ એક ગૌરવની ક્ષણ છે. પરંતુ શું તમને ખબર છે કે 15મી ઓગસ્ટ એ માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાક દેશો છે…