- સ્પેશિયલ ફિચર્સ

નવેમ્બર મહિનામાં બેન્ક સંબંધિત કામ પતાવવાનું વિચારો છો? RBIએ આપેલી આ માહિતી જાણી લો…
આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો અને આમ તો નવેમ્બર મહિનામાં ખાસ કોઈ તહેવારો નથી, પરંતુ તેમ છતાં નહીં નહીં કરીને આ મહિનામાં પણ 10 દિવસ તો બેંકોમાં કામકાજ બંધ રહેશે, એવી માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જો…
- સ્પેશિયલ ફિચર્સ

આજથી બૅન્ક નોમિની, SBI ચાર્જિસ, PNB લોકર ફી અને FASTagના નિયમોમાં થશે ફેરફાર, જાણી લો એક ક્લિક પર
આજથી શરૂ થઈ રહેલાં નવેમ્બર મહિનાથી કેટલાક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. પહેલી નવેમ્બર, 2025થી પણ આવા જ કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેની અસર સીધેસીધી તમારા મંથલી બજેટ પર જોવા મળશે. મળતી માહિતી મુજબ આ વખતે…
- રાશિફળ

આજનું રાશિફળ (01-11-25): સિંહ, તુલા સહિત આ ચાર રાશિના જાતકોની સમસ્યાઓનો આવશે આજે અંત, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત કરવાનો રહેશે અને તમારે એની માનસિક તૈયારી રાખવી પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે પહેલાં જૂની યોજનાઓ પૂરી કરવા પર ધ્યાન આપવું પડશે, ત્યાર બાદ જ બીજા કામ હાથ પર લેવા. પારિવારિક સંબંધોમાં…
- સ્પેશિયલ ફિચર્સ

તમે ખાઓ છો એ બદામ અસલી છે કે નકલી? નકલી બદામ ખાવાથી થશો બીમાર!
બદામ ખાવાથી બુદ્ધિ વધે અને બદામ એ પૌષ્ટિક તત્ત્વોની ખાણ માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બદામનું સેવન કરવું ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. પરંતું શું તમે જાણો છો કે તમે જે બદામ ખાવ છો એ બદામ અસલી છે કે નકલી?…
- મનોરંજન

89 વર્ષીય ધર્મેન્દ્ર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, પરિવારના સભ્યોએ કારણ જણાવતાં કહ્યું કે…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હી-મેન તરીકે ઓળખાતા બોલીવૂડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ 90 વર્ષના થઈ જશે, પરંતુ આ બધા વચ્ચે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ તો…
- રાશિફળ

નવેમ્બરમાં દેવગુરુ થશે વક્રી, ત્રણ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે અને એ જ રીતે ગુરુ ગ્રહને દેવતાઓના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દેવગુરુ ગુરુ નવેમ્બર મહિનામાં વક્રી થવા જઈ રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ…
- મનોરંજન

આ કારણે ફિલ્મોથી દૂર રહે છે બચ્ચન પરિવારની આ લાડલી, મિત્રોએ મજાક પણ ઉડાવી, તેમ છતાં…
બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અને સૌથી પાવરફૂલ ફેમિલીમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને હવે તો અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય નંદા પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. પરંતુ બીજી બાજુ અગત્સ્યની બહેન…
- રાશિફળ

આજનું રાશિફળ (31-10-25): તુલા અને મકર રાશિના જાતકોને આજે મળશે મોટી સફળતા, જોઈ લો તમારા માટે કેવો હશે દિવસ?
મેષ રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થશો. આજે તમારે પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ બંનેમાં સંતુલન જાળવીને આગળ વધવું પડશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે વધારે મહેનત કરવી પડશે. આજે તમને આકસ્મિક ધનલાભ થશે, પણ એની સાથે સાથે તમારા…








