- આમચી મુંબઈ

BMC Result 2026: જોગેશ્વરીમાં સૌથી મોટો અપસેટ, રવિન્દ્ર વાયકરની દીકરી હારી
મુંબઈ મહાનગરપાલિકાની મતગણતરીમાં જોગેશ્વરીનો વોર્ડ નંબર 73 સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. અહીં શિવસેના (UBT) ના ઉમેદવાર લોના રાવતે શિંદે જૂથના વગદાર નેતા અને સાંસદ રવિન્દ્ર વાયકરની દીકરી દિપ્તી વાયકર-પોતનીસને પરાજિત કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણીના આંકડાકીય પરિણામોવોર્ડ નંબર…
- આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 194માં વર્ચસ્વ તો ઠાકરે પરિવારનું જ…
મુંબઈ: શિવસેનાના થયેલા ભાગલા પછીની આ સૌથી મહત્વની લડાઈ માનવામાં આવતી હતી. મુંબઈના હાર્દ સમાન ગણાતા દાદર-પરેલ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 194માં ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાની તાકાત બતાવી દીધી છે. ઠાકરે જૂથના ઉમેદવાર નિશિકાંત શિંદેએ શિંદે જૂથના સમાધાન સરવણકરને કાંટે…
- રાશિફળ

આજનું રાશિફળ (16-01-26): આજે ત્રણ રાશિના જાતકોને સાંભળવા મળશે કોઈ ગુડ ન્યુઝ, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે સફળતા લઈને આવી રહ્યો છે. આજે તમારે કોઈ પર પણ વધારે ભરોસો ના કરવો જોઈએ અને કોઈ પાસે વધારે અપેક્ષા પણ ના રાખવી જોઈએ. તમારા વ્યક્તિત્વથી આજે લોકો આકર્ષાશે. બિઝનેસ કરી રહેલાં…
- આમચી મુંબઈ

BMC Election 2026: જ્યારે ખાખી વર્દીમાં મહેંકી ઉઠી માનવતા…
મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે એટલે કે 15મી જાન્યુઆરી, 2026ના રોજ મતદાન યોજાઈ રહ્યું છે. લોકશાહીનું આ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની જવાબદારી મુંબઈ પોલીસને સોંપવામાં આવી હતી. પરંતુ મુંબઈ પોલીસે આ સમયે ખાખી વર્દી પાછળ…
- રાશિફળ

48 કલાક બાદ બુધ અને મંગળની થશે દુર્લભ યુતિ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ બુદ્ધિ, વાણી અને વ્યવસાય સાથે છે. જ્યારે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળનો સંબંધ હિંમત, બહાદુરી, સંપત્તિ અને ક્રોધનો કારક માનવામાં આવે છે. 48 કલાક બાદ બુધ અને મંગળની યુતિ થઈ રહી…
- આમચી મુંબઈ

ડોંબિવલી મતદાન કેન્દ્ર પર અંધાધૂંધીઃ એક મત માટે લાગી 45 મિનિટ, ચૂંટણી પંચના રેઢિયાળ કારભાર સામે ઠાલવ્યો રોષ…
મુંબઈઃ નવ વર્ષ બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતના મતદાનમાં અનેક મતદારોને મતદાન કરવામાં મુશ્કેલી પડી હતી. મુલુંડના રહેવાસી મતદાતાને ડોંબિવલીમાં આવેલા પોલિંગ…
- આમચી મુંબઈ

BMC Election 2026: આવતીકાલના પરિણામો… વિપક્ષના આક્ષેપો પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આકરા પ્રહાર
નાગપુરઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મતદાન પ્રક્રિયામાં વપરાતી શાહી અને નવા ટેકનિકલ સાધનોને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને મુંબઈના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા પણ…
- આમચી મુંબઈ

BMC Election 2026: 2017માં મુંબઈ મહાનગર પાલિકામાં કોણ બાજી મારી હતી, શું કહે છે નવ વર્ષ પહેલાં આંકડા, 2026માં બદલાશે સ્થિતિ?
મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આજે યોજાઈ રહી છે. મુંબઈ મહાનગર પાલિકાની ગણતરી એશિયાની સૌથી ધનવાન મહાપાલિકામાં કરવામાં આવે છે. ચૂંટણીના પરિણામો તો આવતીકાલે આવશે, પરંતુ 2017ની વાત કરીએ તો ચાલો એક નજર કરીએ…
- આમચી મુંબઈ

BMC Election 2026: બોલો રાજ્યના વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકને જ મતદાન કેન્દ્ર શોધવામાં ફાફા પડ્યા…
મુંબઈ: રાજ્ય વન ખાતાના પ્રધાન ગણેશ નાઈક પણ આજે મતદાન કરવા મતદાન કેન્દ્ર પર શોધતા ફરી રહ્યા હતા. નવી મુંબઈમાં મતદાન કરવા પહોંચેલા ગણેશ નાઈકને તેમનું પોલિંગ બુથ સેન્ટ મેરી સ્કૂલમાં હોવાનું જણાવ્યું હતું. ત્યાં પહોંચીને તેમને તેમનું નામ અહીં…









