- રાશિફળ

આજનું રાશિફળ (22-10-25): જાણી લો મેષથી મીન રાશિના જાતકો કેવો રહેશે નવા વર્ષનો પહેલો દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર અને સફળતા લઈને આવશે. આજે તમે સાહલી કામમાં હાથ નાખશો. કાર્યસ્થળે તમારા વિચારોની પ્રશંસા કરવામાં આવશે અને પ્રમોશન અથવા નવું પ્રોજેક્ટ મળી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં લાભ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ…
- રાશિફળ

48 કલાક બાદ મીન સહિત ચાર રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દિવાળી અને આવતીકાલથી શરૂ થનારું 2082નું વિક્રમ સંવત ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે આ જ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગ બનાવી રહ્યા છે. 48 કલાક બાદ એટલે એટલે કે ભાઈબીજના ચંદ્ર નક્ષત્ર પરિવર્તન…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ બીજાનું ચાર્જર માંગીને મોબાઈલ ચાર્જ કરો છો? પહેલાં આ વાંચી લો…
આજકાલ દરેક વ્યક્તિ સ્માર્ટ ફોન યુઝ કરે છે અને મોબાઈલ ફોનની બેટરી ચાર્જ કરવા માટે ચાર્જર યુઝ કરવું પડે છે. ઘણી વખત એવું બને છે કે આપણે ચાર્જર સાથે લઈ જવાનું ભૂલી જઈએ છીએ આવી સ્થિતિમાં આપણે બીજા પાસે ચાર્જર…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયામાં પાસપોર્ટ વિના મુસાફરી કરી શકે છે આ ત્રણ લોકો, પીએમ નરેન્દ્ર મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી નામ…
આપણે જ્યારે પણ આઉટ ઓફ કન્ટ્રી ટ્રાવેલ કરીએ છીએ ત્યારે પાસપોર્ટ અને વિઝા બે ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજ છે, જેના વિના ફોરેન ટ્રાવેલ પોસિબલ જ નથી. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં ત્રણ લોકો એવા છે કે જેઓ પાસપોર્ટ…
- મનોરંજન

એક સમયે બોલીવૂડ એક્ટર અસરાનીએ ટીચર બનીને ચલાવ્યું ગુજરાન…
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન ગોર્વધન અસરાનીનું 84 વર્ષની વયે નિધન થયું. અસરાનીજીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક આઈકોનિક રોલ પ્લે કર્યા છે, જે આજે પણ દર્શકોના દિલો દિમાગ પર રાજ કર્યું છે. જોકે, આજે પણ કેટલાક લોકોને એ…
- સ્પેશિયલ ફિચર્સ

એક વ્યક્તિ કેટલા Sim Card રાખી શકે? જાણી લો નહીંતર થશે બે લાખ રૂપિયા સુધીનો દંડ…
એક સમય હતો કે જ્યારે માણસની જરૂર માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતી જ સિમીત હતી, પરંતુ હવે એમાં મોબાઈલ ફોન અને ચાર્જર પણ જોડાઈ ગયા છે. આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે, પરંતુ શું તમને જાણો છો કે…
- મનોરંજન

ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો…
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી 60 વર્ષે પોતાની સુંદરતા અને ફેશન ગોલ્સથી બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે. ગ્રેસ અને એલિગન્સની દરેક ઈવેન્ટમાં નીતા અંબાણી લાઈમલાઈટ લૂંટી લે છે અને આવું જ કંઈ હાલમાં બ્રિટિશ મ્યુઝિયમની પિંક બોલ ઈવનિંગમાં જોવા…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીની રાતે કરો માતા લક્ષ્મીજીના આ મંત્રનો જાપ, ચાર હાથે મા લક્ષ્મીજી વરસાવશે ધન…
દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીનો સંબંધ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ સાથે છે અને એવું કહેવાય છે કે 14 વર્ષના વનવાસ બાદ આજના દિવસે ભગવાન રામ…









