- રાશિફળ
પાંચ દિવસ બાદ કેતુ કરશે ગોચર, આ રાશિના જાતકોને થશે બંપર લાભ…
જુલાઈ મહિનાની છઠ્ઠી તારીખે કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં આભાસી રીતે પ્રવેશ કરશે અને 20મી જુલાઈએ તેનું પૂર્ણ ગોચર થશે. જ્યોતિષશાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ ગણવામાં આવ્યો છે અને તે હંમેશા વક્રી ચાલ ચલે છે, એટલે પહેલાં તેનું આભાસી અને બાદમાં વાસ્તવિક ગોચર…
- નેશનલ
આજથી બદલાઈ રહ્યા છે આ મહત્ત્વના નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
દર મહિનાની પહેલી તારીખે અનેક નિયમોમાં ફેરફાર થાય છે, જેની સીધેસીધી અસર લોકોના ખિસ્સા પર જોવા મળે છે. આવી સ્થિતિમાં પહેલી જુલાઈથી કયા કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એ જાણી લેવું તમારા માટે મહત્વનું રહેશે. મળતી માહિતી…
- નેશનલ
જુલાઈમાં એક-બે નહીં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBI એ આપ્યું કારણ…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા (RBI) દ્વારા દર મહિને બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ જ અનુસંધાનમાં આજથી શરૂ થઈ રહેલાં જુલાઈ મહિનામાં આવનારી રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ચાલો જોઈએ જુલાઈમાં મહિનામાં ક્યારે ક્યારે હશે…
- રાશિફળ
આજનું રાશિફળ (01-07-25): July મહિનાનો પહેલો દિવસ પાંચ રાશિના જાતકો માટે રહેશે Goodddyyy Goodddyyy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેવાનો છે. આજે તમને સહકર્મચારીની કોઈ વાત ખરાબ લાગી શકે છે. લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં આજે તમારે તમારા આંખ-કાન ખુલ્લા રાખવા પડશે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યું હશે તો આજે એ…
- નેશનલ
આ છે દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન, જાણી લો ભારતની કઈ એરલાઈનનો થાય છે સમાવેશ…
અમદાવાદ ખાતે 12મી જૂનના થયેલી એરપ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી લોકોમાં એર ટ્રાવેલને લઈને ગભરાટ જોવા મળી રહ્યો છે અને લોકોના મનમાં સૌથી સુરક્ષિત એર લાઈન્સ કઈ છે એને લઈને પણ મનમાં સેંકડો સવાલ જોવા મળી રહ્યા છે. દરમિયાન એક વેબસાઈટ…
- મનોરંજન
Abhishek Bachchanએ ડિવોર્સ બાબતે તોડ્યું મૌન કહ્યું, અત્યાર સુધી હું…
બોલીવૂડના પાવરફૂલ કપલમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં તો કપલ ડિવોર્સ લઈ રહ્યું છે તો વળી કેટલાક…