- રાશિફળ

આજનું રાશિફળ (04-11-25): મંગળવારનો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં ખુશહાલી લઈને આવી રહ્યો છે. ઓફિસમાં તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળી રહ્યું છે. આર્થિક દ્રષ્ટિએ દિવસ આજે સારો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ તમારી તરફેણમાં રહેશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આજે તમને…
- સ્પેશિયલ ફિચર્સ

તમે પણ બ્રેડ, બટેટાં અને કાંદાને ફ્રિજમાં રાખો છો? આ વાંચ્યા બાદ આજથી જ બંધ કરી દેશો…
રોટી, કપડાં ઔર મકાનની જેમ હવે ફ્રિજ પણ આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. એક સમય હતો કે જ્યારે ફ્રિજ એ એક લક્ઝરી ગણાતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને ફ્રિજ એ એક જીવન જરૂરિયાતની વસ્તુ બની…
- રાશિફળ

શુક્ર-શનિએ બનાવ્યો દુર્લભ યોગ, પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલાક શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો જ એક દુર્લભ યોગનું નિર્માણ ત્રીજી નવેમ્બરથી થઈ રહ્યું છે, જેને…
- Uncategorized

અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ અને અનુષ્કા શર્માએ ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા…
બીજી નવેમ્બરનો દિવસ ક્રિકેટ વર્લ્ડ અને એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલા ક્રિકેટની દુનિયામાં તો સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. ડીવાય પાટીલ સ્ટેટિડયમમાં રમાયેલી આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રોફી જિતીને ટીમ ઈન્ડિયાની મર્દાનીઓએ સાબિત કરી આપ્યું છે કે તેઓ કોઈથી જરાય ઓછી…
- સ્પેશિયલ ફિચર્સ

જૂના બેંક એકાઉન્ટ અને પૈસા ભૂલી ગયા છો? RBIએ જણાવ્યું કઈ રીતે પાછા મેળવી શકો છો પૈસા…
આપણે અનેક વખત વાંચ્યું હશે કે અનેક લોકોને બાપ-દાદાના જૂના બેંક એકાઉન્ટની જાણ નથી હોતી, કે પછી તેઓ આ એકાઉન્ટ વિશે ભૂલી જાય છે. પરંતુ ઘણી વખત આવા એકાઉન્ટમાં મોટી રકમ હોય છે જેની વર્ષો બાદ તેમને જાણ થાય છે.…
- સ્પેશિયલ ફિચર્સ

ફળો પર લગાવવામાં આવતા સ્ટિકરનો શું થાય છે અર્થ? 99 ટકા લોકોને નથી ખબર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આપણે આપણા રોજબરોજના જીવનમાં ફળ ખાઈએ છીએ અને જો તમે ધ્યાનથી જોયું હશે તો આ ફળ પર સ્ટિકર જોવા મળે છે. આ સ્ટિકર પર નાના-મોટા બારકોડ જોવા મળે છે કે પછી કોઈ નંબર જોવા મળે છે. આપણામાંથી અનેક લોકો આ…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતનું કયું રાજ્ય ‘સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે? એકાદ વખત તો તમે પણ લીધી જ હશે મુલાકાત…
ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીંના દરેક રાજ્ય, શહેર કે ગામની એક અલગ જ ખાસિયત છે. આપણે ભારતમાં રહીએ છીએ તેમ છતાં અનેક ફેક્ટ્સથી અજાણ હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ…









