- રાશિફળ
આજથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, ધનના ઢગલાંમાં આળોટશે…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર બુધનો સંબંધ વાણી, બિઝનેસ, બુદ્ધિ અને ધન સાથે છે. બુધનું વક્રી થવું કે માર્ગી થવું ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આવા આ ગ્રહોના રાજકુમાર બુધ આજે એટલે કે 11મી ઓગસ્ટના માર્ગી થઈ રહી છે.…
- મનોરંજન
ફિલ્મોથી દૂર છતાં ઐશ્વર્યા રાય બચ્ચનની નેટવર્થ છે રૂ.900 કરોડ, એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ તો છે જ, પણ એની સાથે સાથે તે બચ્ચન પરિવારની બહુરાની પણ છે. અલબત્ત એ વાત અલગ છે કે છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ઠીક…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાના 10 એવા દેશો જ્યાં કોઈ ઇનકમ ટેક્સ નથી, જાણો કયા દેશો છે આ યાદીમાં સામેલ
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો કે ભાઈસાબ આખરે એવા તે કયા દેશો છે કે જેઓ પોતાને ત્યાં વસતા લોકો પાસેથી ટેક્સ નથી વસૂલતા? જો તેઓ નાગરિકો પાસેથી ટેક્સ નથી વસૂલતા તો તેમની અર્થવ્યવસ્થા કઈ રીતે ચાલે, નાગરિકોને મૂળભૂત…
- સ્પેશિયલ ફિચર્સ
જન્માષ્ટમી 15 કે 16 ઓગસ્ટ? જાણો ક્યારે છે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
રક્ષાબંધન બાદ હવે જો સૌથી વધુ કોઈ તહેવારની રાહ જોવાતી હોય તો તે છે જન્માષ્ટમી. પરંતુ જન્માષ્ટમીને લઈને લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. અમુક લોકોનું કહેવું છે કે જન્માષ્ટમી 15મી ઓગસ્ટના છે તો કેટલાક લોકોને કહેવું છે કે 16મી…
- રાશિફળ
આજનું રાશિફળ (09-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે રક્ષાબંધનનો દિવસ, જાણો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. કોઈ શારીરિક સમસ્યા સતાવી શકે છે. આજે મનમાં કોઈ કારણે ચિંતા અને તાણ બંને અનુભવાશે. જે પણ કામમાં આજે હાથ નાખશો તેમાં સફળતા મળશે. કામના સ્થળે તમારા પદ…
- રાશિફળ
18 વર્ષે સૂર્ય અને કેતુની થશે યુતિ, આ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધશે, થશે છપ્પરફાડ ધનવર્ષા…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજાનો દરજ્જો સૂર્યને આપવામાં આવ્યો છે. સૂર્ય દરિ મહિને ગોચર કરે છે અને તેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. દસ દિવસ બાદ એટલે કે 17મી ઓગસ્ટના સૂર્ય સ્વરાશિ સિંહમાં ગોચર કરી રહ્યા છે અને સૂર્યનું…
- નેશનલ
દેશ ભલે 1947માં આઝાદ થયો, પણ યુપીનો આ જિલ્લો તો 1942માં જ આઝાદ થઈ ગયો હતો…
ભારત દેશની આઝાદીને 15મી ઓગસ્ટના 79 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તિરંગો લહેરાવશે અને દેશવાસીઓને સંબંધન કરશે. 15…
- સ્પેશિયલ ફિચર્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વાર્ષિક પગાર કેટલો? જાણીને ચોંકી જશો!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પોતાની ટેરિફ પોલિસીને કારણે દરરોદ ચર્ચામાં આવતા રહે છે. વાત કરીએ ભારત પર લાદવામાં આવેલા ટેરિફની વાત કરીએ તો ટ્રમ્પે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાગુ કર્યું છે અને એની સાથે જ નવું ટેરિફ…
- મનોરંજન
કપિલ શર્માના કેફે પર થયેલાં હુમલાનું Salman Khan સાથે છે કનેક્શન? જાણો આખી ઈનસાઈડ સ્ટોરી…
જાણીતા સ્ટેન્ડઅપ કપિલ શર્માના કેનેડા ખાતે આવેલા કેફે પર એક જ મહિનામાં બીજી વખત ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. હવે આ જ અનુસંધાનમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ફાઈરિંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાવવામાં આવી છે…