- રાશિફળ

આજનું રાશિફળ (28-12-25): રવિવાર સુધરી જશે આ ચાર રાશિના જાતકોનો, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની સક્રિયતા આજે વધી રહી છે. આજે તમને દરેક કામમાં સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાતનો યોગ બની રહ્યો છે. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો…
- આમચી મુંબઈ

31મી ડિસેમ્બર સેલિબ્રેટ કરવા જઈ રહેલાં પ્રવાસીઓને પશ્ચિમ રેલવે આપશે આ ખાસ સુવિધા…
મુંબઈઃ 2026ના નવા વર્ષને આવકારવા માટે દેશના નાગરિકો થનગની રહ્યા છે ત્યારે મુંબઈના લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. 31મી ડિસેમ્બરના રોજ ન્યુ યર સેલિબ્રેટ કરવા જનારા પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ મોડી રાતે સ્પેશિયલ લોકલ…
- સ્પેશિયલ ફિચર્સ

બોલો, દુનિયાના આ દેશમાં પાણી કરતાં પણ છે સસ્તી બીયર! અડધા લિટર પાણીની કિંમત…
દુનિયામાં અનેક એવા દેશ એવા છે કે જ્યાં પાણી મોંઘું છે અને બીયર સસ્તી. આવી સ્થિતમાં અનેક દેશોમી હોટેલમાં રોકાનારા ગેસ્ટને રૂમમાં વોટર બોટલની સાથે સાથે કોમ્પ્લિમેન્ટ્રી બીયરના કેન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આજે અમે તમને અહીં આવા જ…
- રાશિફળ

30મી ડિસેમ્બરના શનિ અને બુધ મળીને બનાવશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, ધનલાભ થવાના યોગ…
2025ના વર્ષની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને 2025નું આ વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષના અંતમાં પણ ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ ખાસ યોગનું નિર્માણ પણ કરી રહ્યા છે. આ યોગને કારણે કેટલીક…
- આમચી મુંબઈ

BMC હેડક્વાર્ટરની સામે આવેલું કોનું સ્ટેચ્યુ છે? જાણો ‘મુંબઈના સિંહ’ ગણાતા સર ફિરોઝશાહ મહેતા વિશેની અજાણી વાતો…
મુંબઈઃ આપણામાંથી અનેક લોકો વિવિધ કારણો કે કામ માટે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના હેડ ક્વાર્ટરની મુલાકાત તો ચોક્કસ જ લીધી હશે. જો હા, તો તમને આ મુખ્યાલયની એકદમ સામે જ બ્લેક કલરનો એક સ્ટેચ્યુ પણ જોયો હશે, પણ શું તમને ખબર…
- આમચી મુંબઈ

રવિવારે મેગા બ્લોકને કારણે પ્રવાસીઓના થશે મેગા હાલ: પશ્ચિમ રેલવેમાં 235 ટ્રેનો રદ, સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર બ્લોક…
મુંબઈઃ મુંબઈ લોકલ મુંબઈગરાની લાઈફલાઈન છે અને આવતીકાલે એટલે કે વર્ષના છેલ્લાં રવિવારે જો તમે મુંબઈ લોકમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જ રહેશે, એટલે ઘરે…
- નેશનલ

ભારતનો આ બ્રિજ એક પણ નટ-બોલ્ટ વિના તૈયાર થયો છે, બ્રિજ પર ફાઈટર જેટ અને ટેન્ક પણ ઉતારી શકાય છે!
ભારતે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અદ્ભૂત પ્રગતિ કરી છે અને એનો પુરાવો આપણને બાંધકામ ક્ષેત્રે પણ જોવા મળે છે. ભારત દ્વારા વિવિધ ટેક્નિકનો ઉપયોગ કરીને છેલ્લાં કેટલાક સમયમાં ભારતમાં આવા અને બાંધકામના નમૂના જોવા મળે છે. જો તમને કોઈ એવું કહે આવા…









