- સ્પેશિયલ ફિચર્સ
Cello Tape નામ પાછળનું કારણ શું છે? જાણો આ ટ્રાન્સપરન્ટ ટેપનો રસપ્રદ ઇતિહાસ
ગિફ્ટ રેપિંગ કે ડેકોરેશન વગેરેને ફિક્સ કરવા માટે આપણા સેલો ટેપનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ સેલો ટેપ (Cello Tape)માં સેલોનો અર્થ શું છે? પેપર, પ્લાસ્ટિક કે ડેકોરેશનને ચિપકાવતી ટ્રાન્સપરેન્ટ સેલો ટેપ કેમ કહેવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
વજન ઘટાડવા છતાંય કાંટા પર વજન વધારે દેખાય છે? આ સમયે વજન કરવાનું ટાળો…
વધતું જતું વજન એ ખૂબ જ સામાન્ય અને દર બીજી વ્યક્તિને સતાવતી સમસ્યા છે. આપણામાંથી અનેક લોકો દરરોજ કે પછી કેટલાક લોકો અઠવાડિયામાં 2-3 વખત તો પોતાનું વજન ચેક કરતાં જ હશે, જેથી તેના પર કામ કરવામાં સરળતા રહે. પરંતુ…
- નેશનલ
ચોથી ઓક્ટોબરથી બદલાશે RBIની આ મહત્ત્વની સિસ્ટમ, જાણી લો તમારા પર શું થશે અસર?
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ચેક ક્લિયરન્સ સિસ્ટમને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. આ નવા ફેરફાર બાદ ચેક ક્લિયરન્સ સિસ્ટમ ખૂબ જ સરળ બનશે અને ચેક પણ ઝડપથી…
- નેશનલ
ભારતની સાથે 15મી ઓગસ્ટે આઝાદીનો જશ્ન મનાવે છે આ 5 દેશો, જાણો શું છે ઇતિહાસ…
આજે એટલે કે 15મી ઓગસ્ટના ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને દરેક ભારતીય માટે આ એક ગૌરવની ક્ષણ છે. પરંતુ શું તમને ખબર છે કે 15મી ઓગસ્ટ એ માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાક દેશો છે…
- રાશિફળ
આજનું રાશિફળ (15-08-25): ત્રણ રાશિના જાતકોની સુખ-સુવિધામાં આજે થશો વધારો, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. આજે તમારા વધી રહેલાં ખર્ચ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં આજે ધીરજ અને સાહસ જાળવી રાખવું પડશે. પર્સનલ લાઈફમાં આજે તમારી મુસીબતો પાછી વધી શકે…
- મનોરંજન
બિગ બોસ-18 ફેમ આ એક્ટ્રેસને થયો અકસ્માત, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી માહિતી…
રિયાલિટી ટીવી શો બિગ બોસ 18થી ફરી એક વખત લાઈમલાઈટમાં આવનારી બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરનું હાલમાં જ એક્સિડન્ટ થયું હતું અને આ અકસ્માતમાં એક્ટ્રેસ સુખરુપ ઉગરી ગઈ હતી. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આ સમાચાર ફેન્સ સાથે શેર…
- રાશિફળ
30 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભુત યોગ, શનિ-રાહુ-કેતુ વક્રી થશે, 3 રાશિઓને થશે બમ્પર લાભ…
વૈદિક પંચાગ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર પોતાની ચાલ બદલે છે અને તેની અસર માણસો અને દેશ-દુનિયા પર જોવા મળે છે. 48 કલાક બાદ એટલે 16મી ઓગસ્ટના શનિ અને રાહુ-કેતુ વક્રી અવસ્થામાં રહેશે. આ દુર્લભ સંયોગની અસર 12-12…
- મનોરંજન
17 વર્ષ પછી ‘તારક મહેતા…’માં મોટો ટ્વિસ્ટ: ગોકુલધામમાં થશે ખાસ પાત્રની એન્ટ્રી…
લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને હવે 17 વર્ષ બાદ આ શોમાં મોટો ટ્વીસ્ટ આવી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીમાં હવે એક નવો પરિવાર એન્ટ્રી મારવા તૈયાર છે. મેકર્સે શોમાં…