- ઇન્ટરનેશનલ

ઇરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સમાપ્ત, ઇરાને એર સ્પેસ ખોલી, ઈઝરાયલે પ્રતિબંધો દૂર કર્યા
તહેરાન : ઇરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપથી સમાપ્ત થયું છે. જેની બાદ ઇરાને તેનું એર સ્પેસ ખોલ્યું છે. તેમજ ઈઝરાયલે તમામ પ્રકારના પ્રતિબંધો પણ દૂર કરી દીધા છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી બંને દેશોના લોકોએ…
- ઇન્ટરનેશનલ

ઇરાન ઇઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે ફરી ઇઝરાયલમાં સાયરન વાગી, ઈઝરાયેલે કર્યો ઇરાન પર હુમલાનો દાવો…
તેલ અવીવ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધવવિરામની જાહેરાત બાદ પણ ઇરાને ફરી ઈઝરાયલ પર હુમલો કર્યો છે. આ અંગે ઈઝરાયેલ દાવો કર્યો છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલા મિસાઈલોને કારણે ઉત્તરી ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે.…
- ઇન્ટરનેશનલ

ઇરાને કહ્યું આખરી હુમલો અમે કર્યો, ઈઝરાયલમાં મચાવેલી તબાહીનું પોસ્ટર શેર કર્યું
તહેરાન : ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની એક નવી તસવીર પ્રકાશમાં આવી છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો છે. ત્યારે ઈરાન દ્વારા એક નવું પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં ઈરાને ઈઝરાયલમાં વિનાશનું દ્રશ્ય દર્શાવ્યું છે જેમાં…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી બંને દેશોને યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ કરી
ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. જોકે, તેની બાદ પણ ઇરાને ઈઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બંને દેશોને યુદ્ધવિરામનું પાલન કરવા…
- નેશનલ

ઈરાન ઇઝરાયલ યુદ્ધથી વધતા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની તમામ ફ્લાઇટ રદ કરી
નવી દિલ્હી : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. જ્યારે અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ ઈરાને કતારમાં યુએસ એરબેઝ પર મિસાઈલ છોડી હતી. જેના પગલે એર ઈન્ડિયાએ સોમવારે મિડલ ઈસ્ટની બધી ફ્લાઇટ્સ તાત્કાલિક…
- શેર બજાર

ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ : ભારતીય શેરબજારમાં ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધવિરામ બાદ તેજી જોવા મળી રહી છે. જેમાં શેર બજાર ખુલ્યાની થોડીવારમાં જ સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ ઉછળીને 82835 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી પણ 278 પોઈન્ટ ઉછળીને 25250 પર પહોંચી ગયો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી…
- વેપાર

અમેરિકાની યુદ્ધવિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો
વિયેના : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. આ પૂર્વે ક્રૂડ ઓઇલના ઝડપથી વધતા ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં ચિંતા વધારી હતી. તેમજ 110 થી 120 ડોલર પ્રતિ બેરલ…
- નેશનલ

ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઇન્ડિગોએ પણ અનેક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી
નવી દિલ્હી : ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં પણ મિડલ ઈસ્ટના દેશોના હવાઇ મુસાફરો દુવિધામાં મુકાયા છે. આ દરમિયાન મધ્ય પૂર્વની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિગોએ એડવાઈઝરી જાહેર કરી છે. ઇન્ડિગોએ…









