- અમદાવાદ
અમદાવાદમાં વિશાલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, આ કારણે લેવાયો નિર્ણય
અમદાવાદ : અમદાવાદ શહેરના વિશાલા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ નિર્દેશ આપ્યો છે. જેમાં બ્રિજના ડાબા ભાગના બેરિંગ અને અન્ય ભાગો જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે આ નિર્ણય લેવામાં…
- અમદાવાદ
ગુજરાતમાં આજે છૂટા છવાયા વરસાદની આગાહી, લોકો અસહય ગરમીથી પરેશાન
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે. વરસાદે વિરામ લેતા અમદાવાદ સહિત શહેરોમાં લોકો અસહય ગરમી અને…
- નેશનલ
ઉત્તરાખંડના ધરાલીમાં તબાહી, ઈસરોની તસવીરો જોઈ લો પગ નીચેથી જમીન ખસી જશે
ઉત્તરકાશી : ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. જેની સેટેલાઈટ તસવીરો ઈસરોએ શેર કરી છે. આ તસવીરો એ સ્પષ્ટ કરે છે આ તબાહી કેટલી ભયાનક હતી. જેમાં ચારે તરફ કીચડ પથરાયેલો છે. સમગ્ર વિસ્તારમાં પાણી અને કીચડ સિવાય…
- નેશનલ
ટ્રમ્પના ટેરિફની અસર, વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓએ ભારતના ઓર્ડર રોક્યા, કેટલું થશે નુકસાન ?
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલી ટેરિફ વોરની અસર વર્તાવાની શરુઆત થઈ છે. અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદયો છે. જેમાં મળતી માહિતી મુજબ અમેરિકાની મોટી કંપનીઓ વોલમાર્ટ, એમેઝોન અને ટારગેટ એન્ડ ગેપ જેવી…
- નેશનલ
રાજસ્થાનમાં એનઆઈએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત અન્ય ગેંગો પર કાર્યવાહી કરી
શ્રીગંગાનગર : કેનેડામાં કપિલ શર્માના કાફે પર હાલના હુમલામાં ચર્ચામાં આવેલી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર રાજસ્થાનમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનમાં એનઆઈએની ટીમે નકલી ચલણી નોટો અને ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કાર્યવાહી કરી છે. એનઆઈએની ટીમે ગેંગસ્ટર લોરેન્સ…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીના હત્યારાની ધરપકડ, એપ્રિલ માસમાં થયો હતો ગોળીબાર
હેમિલ્ટન: કેનેડામાં 17 એપ્રિલના રોજ 21 વર્ષની ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા પર ગોળીબારની ઘટનામાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ ગોળીબારની ઘટનામાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં હેમિલ્ટન પોલીસે 32 વર્ષીય આરોપી જેર્ડેન ફોસ્ટરની ધરપકડ કરી હતી. આ…
- નેશનલ
ઉત્તરકાશીની દુર્ઘટનાના એક વર્ષ પૂર્વ ઇસરોએ આપી હતી ચેતવણી, કર્યો હતો સંપૂર્ણ ઘાટીનો અભ્યાસ
નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હાલમાં વાદળ ફાટવાની ઘટના બાદ ગ્લોબલ વોર્મિગની અસરોની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં ઉત્તર કાશીના ધારાલીમાં થયેલી દુર્ઘટનાના એક વર્ષ પૂર્વે ઈસરોએ મોટી દુર્ઘટના અંગે ચેતવણી આપી…