- નેશનલ
અમરનાથ યાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, હોટલ અને હાઉસ બોટ એસોસિએશને જાહેર કર્યું 50 ટકા ડિસ્કાઉન્ટ…
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રિલ માસમાં થયેલા આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પ્રારંભ થશે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે 3.31 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી છે. જે જમ્મુ કાશ્મીરના ટુરિઝમ ક્ષેત્રને પીઠબળ…