- નેશનલ

દિલ્હીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં, 36 લોકોની અટકાયત 6 ની ધરપકડ…
નવી દિલ્હી : દિલ્હીમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જેમાં દિલ્હી પોલીસે એક સાથે 58 સ્થળોએ રેડ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા 36 લોકોની અટકાયત કરી અને 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં દિલ્હી અને હરિયાણામાં…
- આમચી મુંબઈ

iPhone 17 ની ખરીદી માટે મુંબઈમાં બીકેસી સેન્ટર ખાતે મારામારી, પોલીસ બોલાવી પડી…
મુંબઈ : iPhone 17 સિરીઝ માટે પ્રી-બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે. જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા હતા. જેમાં મુંબઈના બીકેસી જિયો સેન્ટર ખાતે એપલ…
- ઇન્ટરનેશનલ

બ્રિટનથી પરત ફરતા ડોનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું…
લ્યુટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચેકર્સથી લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ માટે ઉડાન ભરવાના હતા. પરંતુ હેલિકોપ્ટર મરીન વનનું લ્યુટન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન ટ્રમ્પની સાથે મેલાનિયા ટ્રમ્પ…
- ઇન્ટરનેશનલ

અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે
નવી દિલ્હી : ભારત અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે દેશના મુખ્ય આર્થિક સલાહકારે ટેરિફમાં ઘટાડાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું જે અમેરિકા ભારત પર લગાવેલી પેનલ્ટી દુર કરી શકે છે.…
- નેશનલ

iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ, સ્ટોર પર ખરીદી માટે લોકોની ભારે ભીડ…
નવી દિલ્હી : iPhone 17 સિરીઝ માટે પ્રી-બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે. જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. એપલે નવી સિરીઝમાં ચાર મોડેલ iPhone…
- ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયા અને રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો તીવ્રતા…
નવી દિલ્હી : ઇન્ડોનેશિયાના મધ્ય પાપુઆ પ્રાંત અને રશિયાના કામચાટકામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપ અનુભવાયો છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના જણાવ્યા અનુસાર પાપુઆ પ્રાંતમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નાબીરે શહેરથી 28 કિલોમીટર દુર દક્ષિણમાં સ્થિત હતું.…
- નેશનલ

22 રાજ્યોને 3.6 લાખ કરોડ રૂપિયા વ્યાજમુક્ત લોન હેઠળ અપાયા, 11 વર્ષમાં 88 એરપોર્ટ કાર્યરત
નવી દિલ્હી : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સીઆઈઆઈ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 22 રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન હેઠળ લગભગ 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં મૂડી રોકાણ નાણાકીય…
- આપણું ગુજરાત

ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, પાણીનો સંગ્રહ થશે
સિદ્ધપુર: ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.આ ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ…









