- નેશનલ

અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારતે વલણ સ્પષ્ટ કર્યું, દબાણમાં ભારત નહિ ઝૂકે
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત ડઝનબંધ દેશોને 90 દિવસની ટેરિફ મુક્તિ આપવામાં આવી હતી. તે 9 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે. જ્યારે ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો, અર્ધલશ્કરી દળના ત્રણ જવાનોની હત્યા કરી
કરાંચી : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન માટે હવે આતંકવાદ જ માથાનો દુ:ખાવો બની રહ્યો છે. જેમાં હાલમાં પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને સૈનિકો અને સામાન્ય લોકો મરી રહ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સતત પાકિસ્તાની સૈનિકોની…
- નેશનલ

ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો…
મુંબઈ : ભારતીય ચલણ પર સામાન્ય રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર જોવા મળે છે. જયારે અન્ય કોઇ નેતા કે મહાપુરુષની તસવીર જોવા નથી મળતી. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જવાબ આપ્યો છે. આ અંગે આરબીઆઇએ જણાવ્યું છે કે ભારતીય…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આપ્યું આ નિવેદન
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી…
- નેશનલ

હાફિઝ સઈદને ભારતને સોંપવાના નિવેદન પર ભડક્યો પુત્ર તલ્હા સઈદ, કહ્યું બિલાવલે પાકિસ્તાનનું અપમાન કર્યું…
કરાંચી : પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના નિવેદનથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ ગુસ્સે ભરાયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના દેશને વિશ્વાસ વધારવાના પગલા તરીકે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને ભારતને…
- નેશનલ

બિહારમાં કોની સરકાર બનશે ? જગદગુરુ રામભદ્રાચાર્યએ આપ્યું આ મોટું નિવેદન…
પટના : બિહારમાં રાજકીય પક્ષો એક તરફ વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છે. ત્યારે બિહારની રાજધાની પટનામાં આયોજિત સનાતન મહાકુંભમાં જગદગુરુ રામભદ્રાચાર્ય પહોંચ્યા હતા. પટનાની મુલાકાતે પહોંચેલા જગદગુરુ રામભદ્રાચાર્યએ ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ સહિત અનેક વિષયો પર પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા…
- ઇન્ટરનેશનલ

હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમની મોટી જાહેરાત, ઇઝરાયલ સામે ઝૂકશે નહીં
બૈરુત: હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમે એક મોટી જાહેરાત કરી છે. કાસિમે કહ્યું છે કે તેઓ ક્યારેય ઇઝરાયલ સામે ઝૂકશે નહીં. ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાનો અર્થ દુશ્મન સાથે સમાધાન અને અપમાન કરવાનો છે. અમે તેના કબજાને કાયદેસર બનાવવાની પ્રક્રિયાનો…









