- અમદાવાદ
ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ
અમદાવાદ : ગુજરાતના ચોટીલામાં આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ રેલી યોજાવાની હતી. જોકે, રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલી રદ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ નદીઓમાં પુરની સ્થિતી છે. જ્યારે…
- નેશનલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘરોમાં કાટમાળ ભરાયો…
ઉત્તરકાશી : દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ સતત ચાલુ છે. જેમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે સાંજે વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના લીધે નૌ ગાવ વિસ્તારમાં અચાનક પુર આવ્યું તેમજ ભૂસ્ખલન થયું હતું. તેમજ તેના લીધે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની ટેરિફ પોલિસી ભારે પડી અમેરિકાને? બેકારી અને મોંઘવારી દરના શું થયા હાલ?
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. જોકે, તેની સાથે સાથે અમેરિકામાં ટ્રમ્પ સત્તા આવ્યા બાદ અર્થતંત્ર પણ ડગમગાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં માસમાં કહ્યું હતું કે તેમની ટેરિફ પોલીસી રોજગાર સર્જન કરશે. જયારે…
- નેશનલ
માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત 12મા દિવસે પણ બંધ રહી, યલો એલર્ટ જાહેર…
કટરા : જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેના પગલે કટરામાં માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત 12મા દિવસે પણ બંધ રહી હતી. ત્રિકુટ પર્વત ક્ષેત્રમાં ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે શ્રદ્ધાળુઓ માટે આ માર્ગ અસુરક્ષિત બન્યો…
- નેશનલ
કેરળથી અબુધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, અધવચ્ચેથી પરત બોલાવી
કોચ્ચિ : કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત કોચ્ચિ પર ઉતારવાની ફરજ પડી હતી. ઇન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત ફરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. અ વિમાનમાં 180 થી વધુ…
- નેશનલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરુદ્ધ સુર બદલાયા, કહ્યું પીએમ મોદી સાથે દોસ્તી કાયમ રાખશે
ન્યુયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યું છે. ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદતા અમેરિકા ભારત પર 50 ટકા ટેરિફ લાદયો છે. જોકે, તેની બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરુદ્ધ સુર બદલાયા છે. તેમણે…