- ઇન્ટરનેશનલ
યુએનએસસીની બેઠકમાં ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ પર ભડક્યું, અન્ય દેશોએ પણ આપી પ્રતિક્રિયા
ન્યુયોર્ક : ઇરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરતાં સ્થિતિ વધુ વિકટ બની છે. તેમજ અમેરિકાએ હવે ઇરાનને શાંતિ જાળવવા અને વળતાં હુમલા ન કરવાની ચેતવણી આપી છે. આ દરમિયાન વધતાં તણાવ વચ્ચે…
- ઇન્ટરનેશનલ
ઇરાનમાં સત્તા પરિવર્તન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું મેક ઇરાન ગ્રેટ અગેઇન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનમાં સત્તા પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું છે. ઇરાનમાં પરમાણુ સ્થળો પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે, તો શા માટે શાસન પરિવર્તન ન થાય…
- ઇન્ટરનેશનલ
ઈરાન ઈઝરાયલ યુદ્ધ તીવ્ર બન્યું, અમેરિકા મિડલ ઈસ્ટમાંથી તેના નાગરિકોને બહાર કાઢશે
ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. ત્યારે ઈરાન પર અમેરિકાએ કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બની રહી છે. જેના પગલે અમેરિકાએ તેના નાગરિકોને મિડલ ઈસ્ટના ઘણા દેશોમાંથી સુરક્ષિત રીતે નીકળવા માટે જણાવ્યુ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ઈરાનના પરના હુમલા બાદ બ્રિટન, સાઉદી અરેબિયા અને ચીન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી : અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલા બાદ વિશ્વના વિવિધ દેશોએ પ્રતિક્રિયા આપી છે. જેમાં બ્રિટને અમેરિકાનો સાથ આપતા ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલાને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે હવે ઈરાને વાટાઘાટોના ટેબલ પર આવવું જોઈએ.…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના હુમલા બાદ ઈરાનનો બદલો, ઈઝરાયેલ પર કર્યા આક્રમક મિસાઇલ હુમલા…
તેલ અવીવ : ઇરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા બાદ હવે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ આક્રમક બની રહ્યું છે. જેમાં આક્રોશિત ઈરાને ઈઝરાયલ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલી સુરક્ષા દળોએ ખુદ ટ્વીટ કરીને ઈરાનના મિસાઈલ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાનો ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા બાદ ઈરાનનો દાવો, રેડિયેશન લીકેજના કોઇ સંકેત નહિ…
તહેરાન : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ એન્ટ્રી કરી છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાના હુમલા બાદ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. તેની…
- ઇન્ટરનેશનલ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સતાવી રહ્યો છે હત્યાનો ડર, નક્કી કર્યા ત્રણ ઉત્તરાધિકારીના નામ…
તહેરાન : ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ઇરાનની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે હવેઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાની આશંકા પણ વધી છે. જેમાં પગલે આયાતુલ્લાહ અલી ખામેની હવે વિશ્વસનીય સહાયક દ્વારા તેમના કમાન્ડરો સાથે વાતચીત…
- ઇન્ટરનેશનલ
ઇરાન પર અમેરિકાના હુમલાએ ઇઝરાયેલને રાહત આપી, નેતન્યાહૂએ કહ્યું આ સાહસી હુમલાને વિશ્વ યાદ રાખશે…
તેલ અવીવ : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઇરાન પર અમેરિકાને હુમલાએ ઈઝરાયેલને રાહત આપી છે. તેમજ ઇરાનના ત્રણ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હુમલા માટે અમેરિકાની…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી યુએન ચિંતિત, કહ્યું સંઘર્ષ નિયંત્રણની બહાર…
જીનીવા : અમેરિકાની ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં એન્ટ્રી થઇ છે. જેમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો -ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન – ને તેના હવાઈ હુમલામાં નિશાન બનાવ્યા. ઇઝરાયલે આ હુમલાઓ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકન…