- સુરત

ગુજરાતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, સુરતની કીમ નદીમાં પૂર
સુરત : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ છે. જયારે ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1,25,658…
- નેશનલ

બિહારમાં વિકટરી જોઈએ છે અને ફેક્ટરી ગુજરાતમાં, લાલુ પ્રસાદ યાદવનો પીએમ મોદી પર પ્રહાર
પટના : બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે બિહારની રાજનીતિમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. આ અંગે બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે બિહાર અને ગુજરાતના વિકાસની તુલના કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. લાલુ પ્રસાદ…
- ગાંધીનગર

ગુજરાતમાં વાંચન વધારવા સરકાર 71 નવી લાયબ્રેરી બનાવશે
ગાંધીનગર : ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તે માટે સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેના ભાગરૂપે તાલુકા સ્તરે નવી 71 સરકારી લાયબ્રેરી બનાવશે. જેમાં ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ…
- આપણું ગુજરાત

નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ…
અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 90 ટકા ભરાયો છે. જેમાં ઉપર વાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક વધતા નર્મદા ડેમના જળ સ્તરમાં વધારો થયો છે.તેમજ છેલ્લા 24 કલાકમાં પાણીમાં…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં મુસ્કાનની દર્દનાક હત્યા, આરોપીએ લાશના 17 ટુકડા કર્યા…
થાણે : મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં પોલીસે મહિલાનું કપાયેલું માથું મળ્યા બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ દિવસ બાદ હત્યાના કેસમાં મહિલાના પતિની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે આરોપીએ પત્ની મુસ્કાનને મારીને તેના 17 ટુકડા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…
અમદાવાદ : ગુજરાતમાં હાલ વરસાદની ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમજ ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.…
- કચ્છ

ભુજના સાક્ષી હત્યા કેસમાં સહ આરોપી યુવકની ધરપકડ, તપાસ શરુ…
ભુજ : કચ્છ જીલ્લાના ભુજમાં ગત ગુરુવારે સરાજાહેરમાં 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી જેઠાલાલ ખાનિયાની હત્યા કેસમાં પોલીસે એક સહ આરોપીની ધરપકડ કરી છે. મૃતક સાક્ષી જેઠાલાલ ખાનિયા એરપોર્ટ રોડની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. ભાનુશાલી…









