- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ સરકારે ચાર દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો, જાણો સમગ્ર મામલો
ન્યૂયોર્ક: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ચાર દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો છે. જો બાઈડેનના શાસનકાળમાં, ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાથી પેરોલ પર અમેરિકા આવેલા લોકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પેરોલ કાર્યક્રમ હેઠળ અમેરિકા આવતા…
- નેશનલ
ઈરાન-ઈઝરાયલ તણાવની ભારત પર અસર, એર ઇન્ડિયાએ ફ્લાઈટ્સ પરત બોલાવી
મુંબઈ: ગત મોડી રાત્રે ઈઝરાયેલી એરફોર્સે ઇરાન પર એર સ્ટ્રાઈક કરી (Israel Air strike on Iran) હતી. ઈઝરાયેલે ઈરાનની કેટલીક ન્યુક્લિયર સાઈટ્સ અને લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતાં. ઈરાન આ હુમલાનો બદલો લેવા તૈયારીઓ કરી રહ્યું છે. ઇરાને સુરક્ષા કારણોસર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં ભારોભાર આક્રોશઃ ઈઝરાયેલને આકરી સજા આપવાની તૈયારી
તેહરાન : ઈઝરાયેલ ઈરાન પર કરેલા હવાઈ હુમલા બાદ ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું ઈઝરાયલને દેશ પર હુમલો કરવા બદલ આકરી સજા મળશે. ખામેનીએ રાજ્ય સમાચાર એજન્સી પર એક નિવેદન બહાર પાડ્યું હતું.…
- નેશનલ
મુંબઈથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યું
મુંબઈ : અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે ક્રેશ થઇ જેમાં 241 લોકોના મોત થયા છે. ત્યારે આજે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયાની માહિતીથી મુસાફરો અને ઉડ્ડયન ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો છે. શુક્રવારે…
- અમદાવાદ
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા, સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળશે, ઘટના સ્થળની મુલાકાત લેશે
અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને મળવા પહોંચ્યા છે. અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના રાજ ખોલશે બ્લેક બોક્સ, કેવી રીતે થશે તપાસ, કેટલો સમય લાગશે ?
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવારે એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થયું હતું. જેમાં 241 થી વધુ લોકો માર્યા ગયા છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને ફ્લાઇટ નંબર AI-171 હતું. તેમાં…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલે ઈરાન પર કર્યા હવાઇ હુમલા, પરમાણુ મથકોને નિશાન બનાવ્યા હોવાની આશંકા
તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ સમજૂતીની ચર્ચા વચ્ચે ઇઝરાયેલે ઈરાન પર અનેક હવાઇ હુમલા કર્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલા કયા સ્થળ પર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ સ્પષ્ટ…
- નેશનલ
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતાં બીએસએફ જવાનોને ફાળવાઈ જર્જરિત ટ્રેન, ફરિયાદ બાદ બદલવામાં આવી
અગરતલા : જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવાની છે. જેની માટે કેન્દ્ર સરકારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. ત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ત્રિપુરાના ઉદયપુરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની એક ટુકડી જમ્મુ મોકલવાની હતી. તેમજ સૈનિકોની…
- સુરત
સુરતમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનારની હવે ખંડણી કેસમાં ધરપકડ…
સુરત: સુરત પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનાર વ્યક્તિની હત્યાના પ્રયાસના બીજા એક કેસમાં ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, સલમાન ખાનના નજીકના ગણાતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ…