- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં પોલીસ તાલીમ કેન્દ્ર પર એક મોટો હુમલો, 13 લોકોના મોત
પેશાવર: પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પોલીસ તાલીમ કેન્દ્ર પર એક મોટો હુમલો થયો છે. જેમાં 6 આતંકવાદી અને 7 પોલીસકર્મી સહિત 13 લોકોના મોત થયા છે. પાકિસ્તાનનો દાવો છે કે તે એક આતંકવાદી હુમલો હતો. પાકિસ્તાની પોલીસના જણાવ્યા અનુસાર…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં આર્થિક સંકટ વધુ ઘેરાયું, સરકારી કર્મચારીઓની છટણી શરુ
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે આર્થિક સંકટ વધુ ઘેરાયું છે. જેમાં અમેરિકામાં 10 દિવસના શટડાઉન બાદ હવે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરવામાં આવી રહી છે. જયારે બજેટ અને વ્યવસ્થાપન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે હજુ વધુ છટણી…
- શેર બજાર

ચીન પર 100 ટકા ટેરિફની જાહેરાત સાથે જ અમેરિકન શેરબજારમાં મોટો ઘટાડો
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પર 100 ટકા ટેરિફની જાહેરાત બાદ અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટમાં શુક્રવારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. જેના લીધે રોકાણકારોમાં ભય જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 600 અંક તુટ્યો હતો. જયારે એસએન્ડપી 500માં…
- અમદાવાદ

ગુજરાતમાં પીએસઆઈ ભરતી માટેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર કરાશે
અમદાવાદ : ગુજરાતમાં પીએસઆઈ ભરતી માટેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર કરાશે. આ અંગે સરકારી વકીલે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસ ભરતી ફેઝ 01 સીધી ભરતી પ્રક્રિયામાં પીએસઆઈ ભરતીની 50 હજાર જવાબવહી તપાસવામાં આવી રહી છે. જેનું સિલેક્ટ લિસ્ટ…
- ઇન્ટરનેશનલ

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની શરુઆત, ટ્રમ્પે વધુ 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી
વોશિંગ્ટન : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફ વોરની શરુઆત કરી છે. જેમાં આ વખતે ચીને અમેરિકી ઉદ્યોગને જરૂરી ખનીજની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપ
દેશ વિદેશમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે સમુદ્રમાં ડ્રેક પેસેજમાં સવારે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ સ્થળથી માત્ર 10 કિલોમીટર…









