- નેશનલ

ઉત્તરકાશીની દુર્ઘટનાના એક વર્ષ પૂર્વ ઇસરોએ આપી હતી ચેતવણી, કર્યો હતો સંપૂર્ણ ઘાટીનો અભ્યાસ
નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હાલમાં વાદળ ફાટવાની ઘટના બાદ ગ્લોબલ વોર્મિગની અસરોની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં ઉત્તર કાશીના ધારાલીમાં થયેલી દુર્ઘટનાના એક વર્ષ પૂર્વે ઈસરોએ મોટી દુર્ઘટના અંગે ચેતવણી આપી…
- નેશનલ

ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વિવાદ વકર્યો, ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલની સ્થિતિમાં ભારત પાસે ટ્રેડ ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો હતો.…
- નેશનલ

અભી તો બહોત આગે જાના હૈ………..મોદીએ અમિત શાહને રાજકીય વારસ બનાવવાનો આપ્યો સંકેત ?
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ભારતમાં સૌથી લાંબા સમય સુધી ગૃહ મંત્રી રહેવાની ઉપલબ્ધિની પ્રશંસા કરી હતી. તેમજ તેમણે કહ્યું કે આ તો હજુ શરુઆત છે. હજુ આગળ જવાનું છે. પીએમ મોદીના…
- નેશનલ

સુપ્રીમ કોર્ટનો અભૂતપૂર્વ નિર્ણય, હાઈકોર્ટના જજને ક્રિમિનલ કેસોમાંથી દૂર કર્યા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને અત્યાર સુધીનો સૌથી ખરાબ આદેશ ગણાવ્યો હતો. તેમજ આ ચુકાદો આપનારા જજને નિવૃત ના થાય ત્યાં સુધી ક્રિમીનલ કેસની સુનાવણી નહી કરવાનો આદેશ આપ્યો છે. જેમાં…
- નેશનલ

બિહારમાં લાલુ યાદવના બે દીકરા સામસામે, તેજપ્રતાપના મોરચામાં ક્યા 5 પક્ષ જોડાયા ?
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં બિહારના પૂર્વ સીએમ લાલુપ્રસાદ યાદવના બે પુત્રો સામ સામે ટકરાશે. તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી દુર કર્યા બાદ તેમણે નવો રાજકીય મંચ બનાવ્યો છે. જેમાં તેજ પ્રતાપ યાદવે એનડીએ…
- નેશનલ

ઉત્તરકાશીના ધારાલી ગામમાં 200 લોકો ફસાયેલા, સેના જવાનો બનાવી રહ્યા છે રસ્તો
ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારાલી ગામ પર મંગળવારે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે. જેની બાદ સતત રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 130 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમજ હજુ ધારાલી ગામમાં 200 લોકો ફસાયા છે. તેમજ તેમના…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, નિક્કી હેલીએ ભારત સાથે સબંધો ન બગડવા સલાહ આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદવાની કરેલી જાહેરાત બાદ યુએસમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત જેવા મજબૂત સાથી દેશ સાથે સબંધો ન બગડવા સલાહ આપી…









