- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ ઈરાન યુદ્ધ વધુ તીવ્ર બન્યું, ઇરાને ગુપ્તચર વિભાગના નવા વડાની નિયુક્તિ કરી
તહેરાન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને જીવવાનો કોઈ અધિકાર નથી. ત્યારે ઈરાન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હવે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પણ બહાર કાઢવાની…
- નેશનલ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફાસ્ટ ટેગ મુદ્દે મોટી જાહેરાત, 15 ઓગસ્ટ બદલાઇ જશે નિયમો
નવી દિલ્હી : જો તેમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરતાં હોવ તો આ માહિતી તમારી માટે મહત્વની છે. કારણ કે કેન્દ્ર સરકાર આગામી 15 ઓગસ્ટથી ફાસ્ટ ટેગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. સરકારની 15 ઓગસ્ટ, 2025 થી રૂપિયા 3,000 ની…
- નેશનલ
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટ, ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા…
જાકોબાબાદ : પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટની માહિતી મળી છે. જેમાં આ વિસ્ફોટ જાકોબાબાદ નજીક થયો છે. આ વિસ્ફોટના લીધે ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન પેશાવરથી કવેટા જઈ રહી હતી. આ અંગેની માહિતી મળતા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ આટલી બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી…
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની 66 ફ્લાઇટ્સ રદ કરી છે.ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલ સલામતી સૂચનાઓ અને જાળવણી તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ડીજીસીઆઈએ સ્પષ્ટતા…
- ઇન્ટરનેશનલ
ભારત અને કેનેડા સંબંધોમાં સુધારાના સંકેત, બંને દેશ હાઈ કમિશનરોની ફરીથી નિમણૂક કરવા સંમત…
ટોરેન્ટો : ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સબંધો પુન: સ્થાપિત થવાના અણસાર મળી રહ્યા છે. જેમાં G7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડા પ્રધાને માર્ક કાર્ની વચ્ચે પ્રથમ ઔપચારિક મુલાકાત થઈ હતી. આ દરમિયાન, બંને નેતાઓ રાજધાનીઓમાં હાઇ…
- નેશનલ
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા…
નવી દિલ્હી : ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર 35 મિનિટ ચાલી હતી. આ અંગે મળતી માહિતી મુજબ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઓપરેશન…
- ઇન્ટરનેશનલ
G-7 સમિટમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મુલાકાત, કહ્યું દ્વિપક્ષીય સંબંધો મજબૂત થતા રહેશે…
ટોરેન્ટો : કેનેડાના કનાનિસ્કિસમાં G-7સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના શક્તિશાળી નેતાઓ એકત્ર થયા છે. જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશેષ આમંત્રણ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યારે 51મા G-7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી…