- નેશનલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ
ઉધમપુર : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. ઉધમપુરમાં જંગલ વિસ્તારોમાં શુક્રવારે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સેના અને પોલીસની સંયુક્ત ટીમ સામેલ થઈ છે. આ દરમિયાન…
- ઇન્ટરનેશનલ

ભારતે યુએનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કર્યું, ઈઝરાયેલે વિરોધ કર્યો
ન્યુયોર્ક : ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનના પક્ષમાં રજૂ કરવામા આવેલા ઠરાવના તરફેણમાં મતદાન કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ભારતની રાજદ્વારી નીતિનો ઇઝરાયલ સતત વિરોધ કરી રહ્યું છે. ભારતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના પક્ષમાં મતદાન કર્યું છે. 193…
- નેશનલ

ઓપરેશન સિંદૂરની અસર, આતંકી સંગઠનો પીઓકેમાંથી કરી રહ્યા છે પલાયન
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોમાં ભયનો માહોલ છે. ભારતના આતંકી કેમ્પો પરના હુમલા બાદ સંગઠનો તેમના કેમ્પ બદલી રહ્યા છે. જેમાં આતંકી સંગઠનો તેમના કેમ્પ પીઓકેના બદલે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કરી…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
કિશ્તવાડ : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળો સતત આતંકીઓને નાબુદ કરવાના પ્રયાસમાં છે. જેમાં ચાલી રહેલા ઓપરેશનમાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો અને છુપાયેલા આતંકીઓ વચ્ચે કિશ્તવાડમાં અથડામણ શરુ થઈ છે. આ અંગે સેનાએ આપેલી જાણકારી મુજબ હજુ પણ…
- નેશનલ

દિલ્હીમાં ફરી એક વાર અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી
નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એકવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. જેમાં અનેક શાળાઓને બે મેસેજ આવ્યા છે. આ સ્કૂલોમાં ડીપીએસ, દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલયનો સમાવેશ થાય છે. જેની બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે…
- નેશનલ

યાસીન મલિકનો ખુલાસો, મનમોહન સિંહે હાફિઝ સૈયદ સાથે મુલાકાત બાદ મને ધન્યવાદ કહ્યું હતું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના વડા ચીફ યાસીન મલિકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ મુદ્દે સનસનીભર્યો દાવો કર્યો છે. યાસીન મલિક હાલ આતંકી ફંડિંગ કેસમાં જેલમાં બંધ છે. તેણે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેને હાફિઝ સૈયદ…
- નેશનલ

કર્ણાટક મૈસૂર દશેરા ઉત્સવમાં બાનુ મુસ્તાક મુખ્ય મહેમાન રહેશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી…
નવી દિલ્હી : કર્ણાટકમાં વિશ્વ પ્રસિદ્ધ મૈસૂર દશેરા ઉત્સવનો વિવાદ વધ્યો છે. જેમાં કર્ણાટક સરકારે મૈસૂર દશેરા ઉત્સવમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિજેતા બાનુ મુસ્તાકને મુખ્ય મહેમાન બનાવ્યા છે. જેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીકરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી…
- નેશનલ

દિલ્હીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં, 36 લોકોની અટકાયત 6 ની ધરપકડ…
નવી દિલ્હી : દિલ્હીમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જેમાં દિલ્હી પોલીસે એક સાથે 58 સ્થળોએ રેડ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા 36 લોકોની અટકાયત કરી અને 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં દિલ્હી અને હરિયાણામાં…
- આમચી મુંબઈ

iPhone 17 ની ખરીદી માટે મુંબઈમાં બીકેસી સેન્ટર ખાતે મારામારી, પોલીસ બોલાવી પડી…
મુંબઈ : iPhone 17 સિરીઝ માટે પ્રી-બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે. જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા હતા. જેમાં મુંબઈના બીકેસી જિયો સેન્ટર ખાતે એપલ…









