- નેશનલ

ભારત મ્યાનમાર સરહદે 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
નવી દિલ્હી : ભારત અને મ્યાનમાર સરહદે મંગળવારે વહેલી સવારે 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેના આંચકા ભારતના રાજ્યોમાં આસામ, મણિપુર અને નાગાલેન્ડ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે 6:10 વાગ્યે…
- ઇન્ટરનેશનલ

ગાંધી જયંતિ પૂર્વે લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, પોલીસે તપાસ શરુ કરી
લંડન : ગાંધી જયંતિના ત્રણ દિવસ પૂર્વે જ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. જેમાં લંડનનાટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.આ પ્રતિમાના ચબૂતરા પર…
- નેશનલ

પીએમ મોદીએ દેશભરમાં બીએસએનએલની 4G સેવાનો પ્રારંભ કરાવ્યો
લખનૌ : બીએસએનએલની 4G સેવાનો આજથી દેશભરમાં પ્રારંભ થયો છે. આ સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ કરવામાં આવી છે. ભારત સંચાર નિગમ લિમિટેડની 4G સેવા દેશભરના વિવિધ ટેલિકોમ સર્કલમાં શરૂ કરવામાં આવી છે. બીએસએનએલનું 4G નેટવર્ક 98,000 સાઇટ્સ પર…
- ઇન્ટરનેશનલ

ઈલોન મસ્ક એપસ્ટેઈનના સેક્સ સ્કેમમાં સામેલ હોવાનો ટ્રમ્પ તંત્રનો દાવો, મસ્કે શું આપ્યો જવાબ ?
વોશિંગ્ટન : બિલ ગેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના સાથી સ્ટીવ બેનન જેવા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ સાથે અત્યંત વિવાદાસ્પદ જેફરી એપસ્ટેઇન સેક્સ સ્કેમમાં અબજોપતિ ઈલોન મસ્કનું નામ પણ સામેલ થયું છે. જેમાં ડેમોક્રેટિક સાંસદો દ્વારા બહાર પાડવામાં આવેલા છ પાનાના દસ્તાવેજમાં 6…
- નેશનલ

5 વર્ષમાં 137 ભાગેડુને ભારત લવાયા, જાણો ક્યા મોટા આરોપી હવે ભારતની જેલમાં ?
નવી દિલ્હી : ભારતની અન્ય દેશો સાથેની મજબૂત પ્રત્યાર્પણ સંધીના પગલે સીબીઆઈ અલગ અલગ ગુનામાં દેશ છોડીને ભાગેલા ભાગેડુઓ પરત લાવવામાં સફળ રહી છે. જેમાં સીબીઆઈ છેલ્લા પાંચ વર્ષમાં 137 ભાગેડુઓને સફળતાપૂર્વક દેશમાં પરત લાવી છે. જેમાં વર્ષ 2010 થી…
- નેશનલ

PNB સ્કેમમાં નિરવ મોદીના બનેવીને માફી, સીબીઆઈએ બનાવ્યો તાજનો સાક્ષી
મુંબઈ : પીએનબી બેંક સ્કેમ કેસમાં મુંબઈની વિશેષ અદાલતે આરોપી નિરવ મોદીના બનેવી મયંક મહેતાને માફી આપી છે. તેમજ તે આ કેસમાં તેમને તાજના સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ અંગે સીબીઆઈની વિશેષ અદાલતે 22 સપ્ટેમ્બરના રોજ મયંક મહેતાની માફીની શરતી…
- ઇન્ટરનેશનલ

ઈરાન અમેરિકા પરમાણુ કરાર અંગે ઈરાને મૂકી આ શરત
તહેરાન : ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર અંગે ઈરાને શરત મૂકી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા પાસે બાંહેધારી માંગી છે. જેમાં જો ઇઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો નહી કરે તો જ તે અમેરિકા સાથેના પરમાણુ સંવર્ધન કરાર…
- નેશનલ

સોનમ વાંગચુકને લેહથી રાજસ્થાનના જોધપુર ખસેડવામાં આવ્યા
જોધપુર : કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફેલાયેલી હિંસાના કેસમાં લેહથી શુક્રવારે સામજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી. જેમને સુરક્ષાના કારણોસર રાજસ્થાનના જોધપુર ખસેડવામાં આવ્યા છે. સોનમ વાંગચુક વિરુદ્ધ એનએસએ હેઠળ ગુનો નોંધવા આવ્યો છે. જોધપુર જેલમાં તેમની માટે…









