- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આપ્યું આ નિવેદન
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી…
- નેશનલ
હાફિઝ સઈદને ભારતને સોંપવાના નિવેદન પર ભડક્યો પુત્ર તલ્હા સઈદ, કહ્યું બિલાવલે પાકિસ્તાનનું અપમાન કર્યું…
કરાંચી : પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના નિવેદનથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ ગુસ્સે ભરાયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના દેશને વિશ્વાસ વધારવાના પગલા તરીકે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને ભારતને…
- નેશનલ
બિહારમાં કોની સરકાર બનશે ? જગદગુરુ રામભદ્રાચાર્યએ આપ્યું આ મોટું નિવેદન…
પટના : બિહારમાં રાજકીય પક્ષો એક તરફ વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છે. ત્યારે બિહારની રાજધાની પટનામાં આયોજિત સનાતન મહાકુંભમાં જગદગુરુ રામભદ્રાચાર્ય પહોંચ્યા હતા. પટનાની મુલાકાતે પહોંચેલા જગદગુરુ રામભદ્રાચાર્યએ ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ સહિત અનેક વિષયો પર પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા…
- ઇન્ટરનેશનલ
હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમની મોટી જાહેરાત, ઇઝરાયલ સામે ઝૂકશે નહીં
બૈરુત: હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમે એક મોટી જાહેરાત કરી છે. કાસિમે કહ્યું છે કે તેઓ ક્યારેય ઇઝરાયલ સામે ઝૂકશે નહીં. ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાનો અર્થ દુશ્મન સાથે સમાધાન અને અપમાન કરવાનો છે. અમે તેના કબજાને કાયદેસર બનાવવાની પ્રક્રિયાનો…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં કરેલા હવાઇ હુમલામાં 33 લોકોના મોત, 130થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા
તેલ અવીવ : ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં 33 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, તેણે છેલ્લા 24 કલાકમાં સંઘર્ષગ્રસ્ત ગાઝા ક્ષેત્રમાં 130થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઇઝરાયલી વડા…
- નેશનલ
ભારતમાં પરિવહન સેવામાં આવશે ક્રાંતિ, હાઇપરલૂપ કોરિડોર, દિલ્હી અને બેંગલુરુમાં પોડ ટેક્સીઓ દોડશે…
નવી દિલ્હી : દેશમાં પરિવહન માળખામાં બદલાવની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના પરિવહન માળખાને પરિવર્તિત કરવા માટે એક મોટો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. મીડિયા એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં, ગડકરીએ ઘણી નવી યોજનાઓ વિશે વાત કરી…
- નેશનલ
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચિરાગ પાસવાને જેડીયુ અને ભાજપની ચિંતા વધારી, કરી આ જાહેરાત
પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ મોટી જાહેરાત છે. જેના લીધે ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ…
- નેશનલ
ભારતમાં રોઇટર્સનું સત્તાવાર એક્સ હેન્ડલ બ્લોક, સરકારે કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સનું સત્તાવાર એક્સ હેન્ડલ હાલમાં ભારતમાં બ્લોક છે. જે મુદ્દે અનેક તર્કવિતર્ક પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે અમે આ અંગે કોઇ આદેશ આપ્યો નથી. તેમજ જયારે યુઝર્સ તેને એક્સેસ…