- ઇન્ટરનેશનલ
G-7 સમિટમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મુલાકાત, કહ્યું દ્વિપક્ષીય સંબંધો મજબૂત થતા રહેશે…
ટોરેન્ટો : કેનેડાના કનાનિસ્કિસમાં G-7સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના શક્તિશાળી નેતાઓ એકત્ર થયા છે. જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશેષ આમંત્રણ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યારે 51મા G-7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આગામી 36 કલાકમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કર્યું છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી…
- સ્પોર્ટસ
ટેસ્ટ ક્રિકેટ 4 દિવસની થશે? WTCમાં મોટા ફેરફારના સંકેત!
નવી દિલ્હી : ક્રિકેટની રમતમાં હવે એક નવો બદલાવ આવવા જઇ રહ્યો છે. જેમાં વન ડે ક્રિકેટમાં 50 ઓવરના બદલે 20 ઓવરની ટી-20 મેચની ફોર્મેટ ફેન્સને પસંદ આવી રહી છે. ત્યારે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ બદલાવના સંકેત મળી રહ્યા…
- ઇન્ટરનેશનલ
ઈરાન પર ઇઝરાયલનો મોટો હુમલો, બંકર બોમ્બ ફેંક્યો, લશ્કરી કમાન્ડર અલી શાદમાની માર્યો ગયો…
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. જેમાં ઇરાને ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ઈરાનના તહેરાનના લશ્કરી મથક પર હુમલો કર્યો છે. તેમજ ઈઝરાયેલ બંકર બોમ્બ ફેંકીને ભારે તબાહી સર્જી છે. આ દરમિયાનતેહરાનમાં ઇઝરાયલી હુમલામાં યુદ્ધ ચીફ…
- આમચી મુંબઈ
એર ઈન્ડિયાની મુંબઈ અમદાવાદ ફલાઇટ રદ કરવામાં આવી, જાણો કારણ…
મુંબઈ: એર ઈન્ડિયાની ફ્લાઇટ્સમાં વારંવાર ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સતત તપાસ કરવામાં આવી રહી છે અને ફલાઈટમાં ટેકનિકલ ખામીઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે ફ્લાઇટનેઓપરેશનલ સમસ્યાઓને પણ રદ કરવામાં આવી રહી છે. જેમાં…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બે ડોકટરોનું સારવાર દરમિયાન મૃત્યુ…
અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં રહેલા મુસાફરોની સાથે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. આ વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું. જેના લીધે ત્યાં હાજર ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અનેકના મોત…
- ઇન્ટરનેશનલ
G-7 દેશોએ ઈઝરાયેલને આપ્યું સમર્થન, કહ્યું ઈરાન પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ…
ટોરેન્ટો : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણસે તેવી સ્થિતિ છે. જેમાં ઈરાન દ્વારા ઇઝરાયેલના તેલ અવીવ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાન સામેના યુદ્ધમાં G-7 દેશોએ ખુલ્લે આમ ઈઝરાયલને ટેકો આપ્યો છે. સોમવારે મોડી રાત્રે…