- નેશનલ
કર્ણાટક ભવનમાં સીએમ અને ડેપ્યુટી સીએમના અધિકારીઓ વચ્ચે મારામારી
નવી દિલ્હી : કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે સીએમ પદને લઈને ચાલી રહેલો વિવાદ વકર્યો છે. હવે આ બંને નેતાઓના સમર્થનમાં અધિકારીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. દિલ્હીના કર્ણાટક ભવનમાં બે અધિકારીઓ વચ્ચે આ મુદ્દે મારામારી થઈ…
- નેશનલ
મણીપુરના પાંચ જીલ્લામાંથી હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ
ઇમ્ફાલ : મણીપુર પોલીસ અને સુરક્ષા દળના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. જેમાં પાંચ જીલ્લામાંથી 90 હથિયાર, 728 ગોળીઓ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. રાજયના ડીજીપીએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ખેડૂતોની સુરક્ષા માટે…
- નેશનલ
માલદીવના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં પીએમ મોદી પહોંચ્યા, COP-33માં ભારતનું સમર્થન કરશે માલદીવ
માલે : પીએમ મોદીના માલદીવ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી માલદીવના રાષ્ટ્રીય દિવસ સમારોહ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુએ પીએમ મોદી અંગે જણાવ્યું હતું કે તે એક સારા વ્યકિત છે જે…
- નેશનલ
આગ્રા ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં મોટો ખુલાસો, પાકિસ્તાન કનેકશન પ્રકાશમાં આવ્યું
આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રા ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછતાછમાં પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. તેમજ ધર્માતરણ લાવવામાં આવતી યુવતીઓની વાત પાકિસ્તાન અને કાશ્મીરમાં કરાવવામાં આવતી હતી. પાકિસ્તાન સ્થિત હેન્ડલર કાશ્મીરની યુવતીઓ…
- નેશનલ
ચિરાગ પાસવાને નીતીશ સરકારને ઘેરી, કહ્યું વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં એનડીએના સાથી પક્ષ લોક જનશકિત પાર્ટીએ નીતીશ કુમાર અને ભાજપ બંનેની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેમાં એક તરફ વિપક્ષ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને નીતીશ સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે…
- નેશનલ
વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં દોડશે, મુસાફરોને મળશે આ વિશેષ સુવિધાઓ
નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા હાલ વંદે ભારત સીટીંગ ટ્રેન અલગ અલગ શહેરો વચ્ચે સફળતાપૂર્વક દોડાવવામાં આવી રહી છે. ત્યારે રેલવે હવે અનેક રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. જેના પગલે લાંબા અંતરની યાત્રા…
- ઇન્ટરનેશનલ
ઇરાનમાં આતંકી હુમલો, આઠ લોકોના મોત
તહેરાન : ઇરાનના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં ન્યાય પાલિકાની ઈમારત પર હુમલો થયો છે. જેમાં અત્યાર સુધી આઠ લોકો માર્યા ગયાના અહેવાલ છે. સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર તેમાં પાંચ નાગરિક અને ત્રણ હુમલાખોર માર્યા…
- નેશનલ
ડીઆરડીઓએ મેળવી વધુ એક સફળતા, હવે ડ્રોનથી લોન્ચ કરી શકાશે મિસાઈલ
નવી દિલ્હી : ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત આત્મનિર્ભર બની રહ્યું છે. જેમાં ભારતે છેલ્લા વર્ષોમાં અનેક મેઈડ ઇન ઇન્ડિયા મિસાઈલ અને એર ડિફેન્સ સીસ્ટમને નિર્મિત કરી છે. ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બનાવવાની બીડુ ડીઆરડીઓએ ઉપાડ્યું છે. આ જ કડીમાં…
- ગાંધીનગર
ગુજરાતમાં સરેરાશ 55. 26 ટકા વરસાદ નોંધાયો, નર્મદા ડેમમાં 59.42 ટકા જળ સંગ્રહ
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીનું માલદીવમાં ભવ્ય સ્વાગત, આ કારણોથી માલદીવનો ભારત તરફ ઝુકાવ વધ્યો
માલે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે પીએમ મોદી માલદીવની રાજધાની માલે પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નાણાં પ્રધાન, ગૃહ પ્રધાન એરપોર્ટ પર હાજર હતા.…