- ઇન્ટરનેશનલ

કેનેડાના ભારતના હાઈ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી, કહ્યું ભારતીય નાગરિકો ભયમાં…
ઓટાવા : ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં હાલમાં ભારતીયોને કેનેડા છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેનેડામાં ભારતના નવા હાઈ કમિશ્નરે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાઈ કમિશ્નર દિનેશ પટનાયકે જણાવ્યું છે કે…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચો નહી ઝંપલાવે, કર્યો આ આક્ષેપ
પટના : બિહાર વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે મોટાભાગના રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાએ બિહાર વિધાનસભા ચૂંટણીથી દુર રહેવાનો નિર્ણય લીધો છે .તેમજ તેમણે મહાગઠબંધનના મુખ્ય પક્ષો,…
- નેશનલ

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, કહ્યું યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય
કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્ર્પતિ ઝેલેન્સકી જણાવ્યું છે કે હાલ યુદ્ધને સમાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે.…
- આમચી મુંબઈ

મુંબઈમાં 82 વર્ષના વૃદ્ધ 1.08 કરોડના સાયબર ફ્રોડનો શિકાર બન્યા, પોલીસે તપાસ શરૂ કરી…
મુંબઈ : મુંબઈમાં વિલે પાર્લેના 82 વર્ષના નિવૃત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. જેમાં આરોપીઓએ સીબીઆઈ અને દિલ્હી પોલીસના અધિકારીના નામે 1.08 કરોડની છેતરપીંડી કરી હતી. આ કેસમાં મુંબઈ સાયબર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.…
- નેશનલ

ભારત નિર્મિત કરી રહ્યું છે નવી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ, રેન્જમાં સમગ્ર પાકિસ્તાન…
નવી દિલ્હી : ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ સતત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર છે. જેમાં હવે આગામી બે વર્ષમાં 800 કિલોમીટર સુધી ટાર્ગેટને હીટ કરનારી નવી બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલ સેનામાં સામેલ કરવામાં આવશે. આ મિસાઈલ વર્ષ 2027ના અંત સુધી…
- નેશનલ

ઉત્તર પ્રદેશમાંથી 3 કરોડની પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો જપ્ત, ત્રણ લોકોની ધરપકડ…
સોનભદ્ર : દેશના બે રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત થયા હતા. જેના પગલે એકશનમાં આવેલી કેન્દ્ર સરકારે અનેક કફ સિરપો પર પ્રતિબંધ મુક્યો હતો. જેની બાદ હવે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 3 કરોડ રૂપિયાની કિંમતની…
- નેશનલ

દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી, GRAP-2 લાગુ…
નવી દિલ્હી : દિલ્હીમાં દિવાળી પૂર્વે વાયુ પ્રદુષણ સતત વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે. દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ. આ વધતા પ્રદૂષણના પગલે GRAP-2 લાગુ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે હવાની…
- નેશનલ

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી, 28 લાખ દીવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત…
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે 9મો દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેના પગલે સમગ્ર અયોધ્યા નગરી સજાવવામાં આવી છે. આજે ઉજવાઈ રહેલા દીપોત્સ્વમાં રામ કી પૈડી થી લઈને સરયુના કિનારે બનેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા ઝળહળી…
- આપણું ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી નૂતન વર્ષે ગાંધીનગર- અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે…
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સવારે 7.00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.…









