- નેશનલ

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર લખવિંદરની અમેરિકાથી ધરપકડ, ભારત લવાયો
નવી દિલ્હી : કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો અને હરિયાણામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ ગુનેગાર લખવિંદર ની અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે. જેને વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની મદદથી સીબીઆઈને તેને દિલ્હી પરત લાવવામાં સફળતા મળી છે. લખવિંદર વિરુદ્ધ…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં હેલોવીન પાર્ટીમાં ગોળીબાર, બેના મોત 11 લોકો ઘાયલ
કેરોલિના : અમેરિકાના ઉત્તર કેરોલિનાના શહેર મેક્સટનની બહાર હેલોવીન પાર્ટીમાં ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાજધાની રેલેથી 95 માઇલ દુર કેરોલિના સરહદ નજીક ડિક્સન ડ્રાઇવ પરના…
- નેશનલ

બંગાળની ખાડીમાંથી આજે ઉદભવશે ચક્રવાત મોંથા, ત્રણ દિવસ સુધી રહેશે અસર
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાઈ રહ્યું છે. તેમજ તે આજે ચક્રવાત મોંથામાં ફેરવાશે જેની અસર ત્રણ દિવસ સુધી દરિયાકાંઠાના રાજ્યોમાં જોવા મળશે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બનેલ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ…
- ઇન્ટરનેશનલ

નેપાળના કરનાલીમાં જીપ 700 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત 10 ઘાયલ…
કાઠમંડુ: નેપાળના પહાડી વિસ્તારમાં રોડ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં શુક્રવારે કરનાલી પ્રાંતમાં એક અકસ્માતમાં જીપ ખીણમાં પડતા આઠ લોકોના મોત થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ જીપમાં 18 મુસાફરો સવાર હતા. આ જીપ…
- મનોરંજન

એક્ટ્રેસ અડધી રાત્રે બાઈકને ઉલાળીને 3ને ઘાયલ કરીને ભાગી ગઈ, CCTVથી ઓળખાઈ…
બેંગલુરુ : બેંગલુરુમાં 4 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે થયેલી હિટ એન્ડ રન અકસ્માત કેસનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ગાડી ચલાવનારની ઓળખ કરી છે. જેમાં પોલીસે કન્નડ અભિનેત્રી અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક દિવ્યા સુરેશ કાર ડ્રાઇવ કરી…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ક્યા દેશના પ્રમુખને ડ્રગ માફિયા ગણાવીને મૂકી દીધો પ્રતિબંધ ?
વોશિંગ્ટન : અમેરિકા અને લેટીન અમેરિકા વચ્ચે ડ્રગ્સ દાણચોરી મુદ્દે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં અમેરિકાએ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્તાવો પેટ્રો પર કોલંબિયાથી અમેરિકામાં કોકેનની દાણચોરી રોકવા માટે નક્કર પગલાં ન…
- નેશનલ

અમેરિકાએ રશિયાની બે મોટી ક્રુડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મુક્યા, ભારત હવે આ દેશોમાંથી ખરીદશે ક્રુડ ઓઈલ…
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે અમેરિકાએ રશિયાની બે મોટી ક્રૂડ ઓઇલ કંપનીરોસનેફ્ટ અને લૂકોઈલ પર પ્રતિબંધો લાદી દીધા છે. જેના લીધે ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ અમેરિકન કંપનીઓને અને અન્ય કંપનીઓને પણ…
- નેશનલ

ચીન ભારતીય સરહદને અડીને તિબેટમાં બનાવી રહ્યું છે મિસાઈલ બેઝ…
નવી દિલ્હી : ચીન ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારમાં એક એર ડિફેન્સ બિલ્ડીંગ બનાવી રહ્યું છે. તેમાં કમાન્ડ અને કંટ્રોલ બિલ્ડીંગ, બેરેક, વાહન શેડ, દારૂગોળો સંગ્રહ સુવિધાઓ અને રડાર પોઝિશન સહિત અનેક બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ અંગે પ્રકાશમાં આવેલી…
- ઇન્ટરનેશનલ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી, યુદ્ધ વિરામની શક્યતા નહિવત…
લંડન : રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી છે. ઝેલેન્સકીએ રશિયાની બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાગુ કરવા ઉપરાંત તેનો વિસ્તાર પણ કરે અને લાંબા અંતરની મિસાઈલોની માંગ…
- આમચી મુંબઈ

રિઝર્વ બેંકે કંપનીઓ અને બેંકોને રાહત આપતો ડ્રાફ્ટ રજુ કર્યો, લોનની મર્યાદામાં થશે વધારો…
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મહત્વનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય કંપનીઓને આઈપીઓ અને એફપીઓ દ્વારા સંપાદન માટે ભંડોળ પૂરું પાડવા અને શેર ખરીદવા માટે વ્યક્તિઓને આપી શકાય તેવી લોનની રકમ વધારવાની મંજૂરી આપવા માટે ડ્રાફ્ટ…









