- નેશનલ
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતાં બીએસએફ જવાનોને ફાળવાઈ જર્જરિત ટ્રેન, ફરિયાદ બાદ બદલવામાં આવી
અગરતલા : જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવાની છે. જેની માટે કેન્દ્ર સરકારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. ત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ત્રિપુરાના ઉદયપુરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની એક ટુકડી જમ્મુ મોકલવાની હતી. તેમજ સૈનિકોની…
- સુરત
સુરતમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનારની હવે ખંડણી કેસમાં ધરપકડ…
સુરત: સુરત પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનાર વ્યક્તિની હત્યાના પ્રયાસના બીજા એક કેસમાં ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, સલમાન ખાનના નજીકના ગણાતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ…
- નેશનલ
ભારતની નિકાસ આ વર્ષે 825 અબજ ડોલરને પાર કરશે, આ છે કારણ
નવી દિલ્હી: ભારત હવે નિકાસ ક્ષેત્રે પણ હરણફાળ ભરશે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે આ વર્ષે ભારતની નિકાસ 825 અબજ ડોલરથી વધુ થશે. ભારતની નિકાસમાં વધારો થવાનું કારણ મુક્ત વેપાર કરાર હશે. તેમણે કહ્યું કે…
- નેશનલ
કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ, હવે એસી આટલા ડિગ્રીથી નીચે સેટ નહી કરી શકાય…
નવી દિલ્હી : દેશમાં ચોમાસા પૂર્વે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે હવે ઠંડક આપતા એર કંડિશનરમાં ખૂબ જ ટૂંક સમયમાં તાપમાન મર્યાદા લાગુ કરવામાં આવવાની છે. જે અંગે કેન્દ્ર સરકાર નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. જેમાં વીજળીનો વપરાશ…
- નેશનલ
દિલ્હી અગન ભઠ્ઠીમાં ફેરવાયું, વાસ્તવિક તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું…
નવી દિલ્હી : દેશના અનેક રાજયોમાં ચોમાસા પૂર્વે લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેમાં છેલ્લા બે દિવસના દિલ્હી અગન ભઠ્ઠીમાં ફેરવાયુ છે. જેના પગલે હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ગરમી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ 12…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસા પૂર્વે ફરી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં મંગળવારે રાજયમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં 41 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન રહ્યું…