- નેશનલ
યુએનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,કહ્યું આતંકવાદીઓને કોઇ છૂટ નહિ
ન્યુયોર્ક : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે યુએનમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કવાડ બેઠક પૂર્વે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આતંકવાદના મામલે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકર યુએન મુખ્યાલયમાં ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ પ્રદર્શનના…
- નેશનલ
હૈદરાબાદ કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 34એ પહોંચ્યો, 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
હૈદરાબાદ : તેલંગાણાના હૈદરાબાદ નજીક પાસુમૈલારામમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ ફાર્મા પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. જ્યારે કાટમાળ દૂર કરતી વખતે અનેક મૃતદેહો મળી આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 31 મૃતદેહો…
- ઇન્ટરનેશનલ
ભારત અમેરિકા ટ્રેડ ડીલ પૂર્વે વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન, કહ્યું દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત અને બાદમાં તેને મુલતવી રાખ્યા બાદ અનેક દેશોએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. ત્યારે ટૂંક જ સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ થવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે…
- નેશનલ
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ : દેશમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી(LPG)ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. એલપીજી સિલિન્ડરના બદલાયેલા ભાવ 1 જુલાઈ, 2025 થી અમલમાં આવ્યા છે. જેમાં…
- ઇન્ટરનેશનલ
ચીન પાકિસ્તાન સાથે મળીને રમી રહ્યું છે નવી કૂટનીતિક રમત, સાર્ક ને બદલવાની કવાયત
બેઇજિંગ: ચીન ફરી એકવાર પાકિસ્તાન સાથે મળીને નવી કૂટનીતિક રમત રમવા જઇ રહ્યું છે. જેમાં ચીન દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને સાથે રાખીને નવા પ્રાદેશિક સંગઠનની રચના માટે કવાયત કરી રહ્યું છે. આ નવું સંગઠન દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC)ને દૂર…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં અનામત મુદ્દે રાજકારણ ગરમાયું, સજ્જાદ લોને નવા રાજકીય જોડાણની જાહેરાત કરી
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં હવે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ સ્થાનિક પાર્ટીઓએ ભેગા મળીને અનામત મુદ્દે મોરચો માંડ્યો છે. જેના પગલે જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JKPC)ના પ્રમુખ સજ્જાદ લોનએ સોમવારે શ્રીનગરમાં એક નવા રાજકીય…
- નેશનલ
કોલકાતા ગેંગરેપ કેસનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીબીઆઈ દ્વારા તપાસની માંગ
નવી દિલ્હી: કોલકાતામાં એલએલબીની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ સત્યમ સિંહે સોમવારે એક અરજી દાખલ કરી છે. જેમાં કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં…
- નેશનલ
ઉત્તર પ્રદેશના આગ્રા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તાજમહેલ પાસે ફાયરિંગ…
આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં એરપોર્ટને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. એરપોર્ટ પર મળેલા ઇ-મેઇલ મુજબ બેકપેકમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે. તાત્કાલિક એરપોર્ટ ખાલી કરો. આ ધમકી roadkillandkyokill@atomicmail.io મેઇલ આઈડી પરથી મોકલવામાં આવી હતી. એજન્સીઓ એલર્ટ મોડ પર“રોડકિલ અને…