- આપણું ગુજરાત
ગુજરાતમાંથી આ વર્ષે આટલા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જવાની શક્યતા
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રા માટેની પ્રથમ ટુકડી આજે રવાના થઇ છે. જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે આ વર્ષે માત્ર 5000 જેટલા શ્રદ્ધાળુઓ જ દર્શન માટે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, નાણાંકીય અછતનો સામનો કરી હોવાની ચર્ચા…
અમદાવાદ: ગુજરાતમાં સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં એક તરફ સબળ નેતૃત્વનો અભાવ છે તો બીજી તરફ કોંગ્રેસ હવે નાણાંકીય અછતનો પણ સામનો કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમજ એવી ચર્ચાઓ પણ જોર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં જૂન માસ સુધીમાં જ સિઝનનો 32 ટકા વરસાદ પડયો,10 વર્ષનો રેકોર્ડ તોડયો…
ગાંધીનગર : ગુજરાત જુલાઇ માસની શરૂઆતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજયમાં જૂન મહિનાના 29 દિવસમાં સુધીમાં સિઝનનો 32 ટકા વરસાદ પડ્યો છે. જેને જૂન મહિનામાં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે રાજ્યભરમાં વરસાદ પડ્યો છે.…
- આપણું ગુજરાત
ગુજરાત ઉત્તર પ્રદેશ વચ્ચે ત્રણ મહિનાથી દોડતી બે વિશેષ ટ્રેન બંધ, મુસાફરોની મુશ્કેલીઓ વધારો થશે…
અમદાવાદ : અમદાવાદ અને ઉત્તર પ્રદેશ વચ્ચે સતત રેલવે મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં બંને રાજયો વચ્ચે રેલવે વધારાની ટ્રેન સેવાની પણ શરૂઆત કરી હતી. જેમાં પણ રેલવેને સારો એવો ટ્રાફિફ મળતો હતો. જોકે, હવે નોર્થ સેન્ટ્રલ રેલવે…
- રાજકોટ
રાજકોટ ગેમઝોન કાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો, હવે ઇડી ગુનો નોંધી તપાસ કરશે…
રાજકોટ : રાજકોટના બહુચર્ચિત ગેમ ઝોન અગ્નિકાંડના સહઆરોપી અને ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે .જેમાં અનેક એજન્સીઓ ગુના નોંધ્યા બાદ ઇડી પણ સાગઠીયા પર ગાળિયો કસશે. જેની માટે ઇડીએ રાજકોટ મહાનગર પાલિકા પાસે સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ…
- નેશનલ
પહલગામ હુમલાને ભારતે ગણાવ્યું આર્થિક યુદ્ધ, યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સ્પષ્ટતા કરી
ન્યુયોર્ક: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ હુમલાનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પર્યટનને નુકસાન પહોંચાડવાનો હતો. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે જો ભારતને પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવે તો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન દેવું ચૂકવવા વેચી રહ્યું છે પીઓકેની મિલકતો, જાણો વિગતે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે કરેલા વળતાં પ્રહાર ઓપરેશન સિંદૂર બાદ પણ પાકિસ્તાનની તેની હરકતથી બાજ નથી આવી રહ્યું. ભારતે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકી કેમ્પ અને 11 એરબેઝનો તોડી પાડયા હતા. જો કે તેની બાદ…
- નેશનલ
વિદેશમાં રહેતા ભારતીયોએ સ્વદેશ મોકલ્યા રેકોર્ડ તોડ નાણાં, આંકડો 11,000 અરબ રૂપિયાને પાર
મુંબઈ : ભારતના અર્થતંત્રમાં એનઆરઆઇનું યોગદાન મહત્વનું છે. જે અંગે પ્રકાશમાં આવેલા ડેટા મુજબ ગત નાણાકીય વર્ષ દરમિયાન તેમણે એફડીઆઈ કરતા વધુ નાણાં મોકલ્યા છે. એનઆરઆઈ એ તેમના પરિવારોને પૈસા મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિદેશમાં રહેતા…
- નેશનલ
તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, છ લોકોના મોત
શિવાકાશી : તમિલનાડુના શિવાકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 5 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ બચાવ કામગીરીમાં રોકાયેલા લોકોએ…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે લીધો મોટો નિર્ણય, એનઓસીની અરજી પરત લીધી મુંબઈ માટે જ રમશે
મુંબઈ : ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ હાલ ચર્ચામાં છે. લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. પરંતુ મેચના અંત સુધીમાં તેમની ભારે ટીકા થઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેમણે…