- ઇન્ટરનેશનલ

અમેરિકા ગયેલા ભારતીયોની મુશ્કેલીઓ વધશે, ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂ કરી આ કવાયત…
નવી દિલ્હી : ભારતમાંથી H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સહિત અનેક દેશોના ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા નવો રસ્તો શોધ્યો છે. જેમાં યુએસ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ગેરકાયદે રોજગાર…
- ગાંધીનગર

ગુજરાતમાં સરદાર સરોવર ડેમ 91 ટકા ભરાયો, 123 ડેમ હાઈ એલર્ટ પર
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના લીધે નદીઓ અને ડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે. જેમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ…
- Top News

પીએમ મોદી પૂર અસરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે, અસરગ્રસ્તોને મળશે
ચંદીગઢ : પંજાબમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં પંજાબના મોટાભાગના જીલ્લાઓ પૂરગ્રસ્ત છે. જેના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણેપૂર અસર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેની બાદ…
- અમદાવાદ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ
અમદાવાદ : ગુજરાતના ચોટીલામાં આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ રેલી યોજાવાની હતી. જોકે, રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલી રદ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ નદીઓમાં પુરની સ્થિતી છે. જ્યારે…
- નેશનલ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘરોમાં કાટમાળ ભરાયો…
ઉત્તરકાશી : દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ સતત ચાલુ છે. જેમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે સાંજે વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના લીધે નૌ ગાવ વિસ્તારમાં અચાનક પુર આવ્યું તેમજ ભૂસ્ખલન થયું હતું. તેમજ તેના લીધે…









