- નેશનલ

ટેરિફ વિવાદ વચ્ચે એચએએલએ અમેરિકન કંપની સાથે 8870 કરોડ રૂપિયાની ડીલ કરી…
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે એચએએલએ અમેરિકન કંપની સાથે મોટી ડીલ કરી છે. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેજસ વિમાનો માટે અમેરિકાની જીઈ-એરોસ્પેસ પાસેથી 113 જેટ એન્જીન ખરીદવાની ડીલ કરી છે. જેનું મુલ્ય 8870…
- આમચી મુંબઈ

ડિજીટલ કે ઈ-ગોલ્ડ ખરીદતા હોવ તો સાવધાન, સેબીએ આપી મોટી ચેતવણી…
મુંબઈ : જો તેમ ડિજીટલ અને ઈ-ગોલ્ડ ખરીદવાની વિચારી રહ્યા છો તો ચેતજો.કારણ કે આ અંગે સિક્યુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી) એ રોકાણકારોને ચેતવણી આપી છે. સેબીએ જણાવ્યું છે કે ડિજીટલ ગોલ્ડ અથવા ઈ ગોલ્ડ એ સેબી દ્વારા નિયંત્રિત…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસે 200 કરોડના સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કર્યો, જાણો વિગતે…
ગાંધીનગર : ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજયના સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મ્યુલ એકાઉન્ટ નેટવર્કને ઝડપી પાડ્યું છે. જેના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય વ્યવહારો હોવાનું પુરવાર થયું…
- સ્પેશિયલ ફિચર્સ

પરમાણુ બોમ્બથી હજાર ઘણો ખતરનાક હોય છે હાઈડ્રોજન બોમ્બ, જાણો વિગતે…
વિશ્વમાં હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બની ચર્ચા પ્રકાશમાં આવી છે. જેમાં હાલમાં જ ઉત્તર કોરિયાએ તાજેતરના તેના પરમાણુ પરીક્ષણમાં હાઇડ્રોજન બોમ્બ સફળતાપૂર્વક વિસ્ફોટ કર્યો છે. જ્યારે આ દાવાની પુષ્ટિ થઈ નથી. તેના લીધે હાઇડ્રોજન બોમ્બની…
- નેશનલ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલી વધી કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તપાસ શરુ કરી…
નવી દિલ્હી : અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ઈડી, સેબી અને સીબીઆઈ બાદ હવે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં ફંડની હેરાફેરીની તપાસ શરુ કરી છે. જેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ કોમર્શિયલ…
- ગાંધીનગર

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ: ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ગાંધીનગર : ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત પણ સહભાગી થશે. રાજ્યમાં તેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવશે તેમ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ…
- ઇન્ટરનેશનલ

ન્યૂયોર્કના મેયર તરીકે મમદાનીની જીતથી વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ…
ન્યૂયોર્ક : અમેરિકામાં ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીત થઇ છે. જોકે, તેની બાદ અમેરિકાના શેરબજાર વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેનું કારણ મમદાનીની સોશિયાલીસ્ટ પોલીસી ગણવામાં આવે છે. જે વેપાર અને રોકાણને અસર કરી શકે છે. ન્યૂયોર્કને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ગુપ્ત રીતે બનાવી રહ્યું છે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર
સિંધ : પાકિસ્તાન સિંધ પ્રાંતના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં ગુપ્ત રીતે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર બનાવી રહ્યું છે.જે તેના પરમાણુ કાર્યક્રમનો હિસ્સો માનવામાં આવે છે. આ ખુલાસો જય સિંધ મુત્તાહિદા મહાઝના પ્રમુખ શફી બુરફત દ્વારા લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો હતો.…
- નેશનલ

બિહારમાં ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન, 1314 ઉમેદવારો મેદાનમાં
પટના : બિહારમાં 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 18 જીલ્લામાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. જેની માટે 1314 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા,…









