- સુરત
આ નરાધમને કઈ સજા આપવી જોઈએ? જેલમાંથી છૂટ્યો અને મિત્રો સાથે મળી પત્ની પર જ કર્યો ગેંગ રેપ
સુરત : ગુજરાતના સુરતમાં પતિ દ્વારા જ ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્ની સાથે ગેંગરેપ કરી હત્યા કરવાના પ્રયાસની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પોલીસે પત્નીની ફરિયાદ બાદ સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી અને પતિ અને તેના ત્રણ મિત્રની…
- ઇન્ટરનેશનલ
ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત
અમેરિકાના ન્યુયોર્કના મેનહટનમાં સોમવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક બિલ્ડીંગની ઓફીસમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. આ ગોળીબારમાં માર્યા ગયેલામાં એક ઓફ ડ્યુટી પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ લોકોના ભયનો માહોલ જોવા…
- ઇન્ટરનેશનલ
ચીનમાં ભારે વરસાદ અને પુરથી તારાજી, 34 લોકોના મોત
બેઈજિંગ : ચીનમાં સતત વરસી રહેલા વરસાદ બાદ આવેલા પુરના લીધે ભારે તારાજી સર્જાઈ છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ અનુસાર ચીનની રાજધાની બેઈજિંગની આસપાસના વિસ્તારના ભારે વરસાદના લીધે પુર આવ્યું છે. જેમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જયારે…
- ગાંધીનગર
ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવક વધી, નર્મદા ડેમ 62.46 ટકા ભરાયો
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના જળાશયોમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે. જેમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યના 29 ડેમ 100 ટકા ભરાયા છે. જયારે 63 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. 42…
- નેશનલ
અમરનાથ યાત્રા વચ્ચે શ્રીનગરમાં અથડામણ, સેનાએ ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું, ત્રણ આતંકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેના પગલે સેનાએ આતંકીઓને મારવા માટે ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું છે. આ અંગે પહેલા બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી હતી. જેની બાદ…