- Top News
અમેરિકાના પેમ્બ્રોકમાં ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
પેમ્બ્રોક : અમેરિકાના પેમ્બ્રોકમાં એક ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત થયો છે. આ બસમાં 54 લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. આ બસમાં ભારત સહિતના અનેક દેશો નાગરિક સવાર હતા. નાયગ્રા ફોલ્સ થી ન્યુયોર્ક પરત આ બસમાં ભારત,…
- Top News
ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા તબાહી, ત્રણ લોકો ગુમ
ચમોલી : ઉત્તરાખંડના ચમોલીમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા આસપાસના ગામના ઘરો અને દુકાનોમાં કાદવ અને કાટમાળ ભરાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગુમ થવાની માહિતી સાંપડી છે. આ દુર્ઘટનાના લીધે લોકોએ…
- નેશનલ
દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત
નવી દિલ્હી : દેશમાં આવનારા મહિનાઓમાં આવી રહેલા તહેવારોને પગલે રેલવે મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન દેશભરમાં 12,000 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમજ…
- નેશનલ
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારતીયો માટે કરી એઆઈ ટૂલ્સના મફત સબ્સ્ક્રિપ્શનની માંગ
નવી દિલ્હી : સંસદના મોનસુન સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોટી માંગણી કરી છે. રાઘવ ચઢ્ઢાએ સરકારને વિનંતી કરી છે કે ભારતના દરેક નાગરિકને ચેટજીપીટી, જેમિની, ક્લાઉડ અને અન્ય એઆઈ ટૂલ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પૂરું પાડવામાં…
- નેશનલ
કેન્દ્રીય નાણામંત્રીએ રજુ કરી જીએસટીમાં સુધારની યોજના, અનેક મુદ્દાઓ પર ચર્ચા
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને જીએસટીમાં સુધારા અંગે નિવેદન કર્યું હતું. જેની બાદ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યના મંત્રીઓની બેઠકમાં જીએસટીમાં વ્યાપક સુધાર અંગેનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવના ટેક્સ દરોનો સરળ બનાવવા…
- નેશનલ
ઓનલાઈન મની ગેમના નિયમો તોડનારાઓને થશે આટલી સજા, બિલમાં અનેક જોગવાઈઓ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઓનલાઈન મની ગેમના દુષણને નાથવા માટે લોકસભામાં મહત્વપૂર્ણ બિલ રજુ કર્યું છે. જેનો હેતુ ઓનલાઈન મની ગેમ્સ અને સટ્ટાબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો છે.એક અંદાજ મુજબ દર વર્ષ 45 કરોડ લોકો ઓનલાઈન મની ગેમમાં સપડાઈને…
- નેશનલ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરાયું
લખનઉ : ઉત્તર પ્રદેશમાં શહેરોના નામ બદલવાનો સિલસિલો હજુ યથાવત છે. જેમાં હવે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના જલાલાબાદનું નામ હવે પરશુરામપુરી કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નામ બદલવાની મંજુરી આપતો પત્ર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પાઠવ્યો છે.…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ 10 કરોડથી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા વિશ્વના 6 એરપોર્ટમાં સામેલ
નવી દિલ્હી : દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વિશ્વના 10 કરોડથી વધુ પેસેન્જરોની ક્ષમતાવાળા વિશ્વના છ એરપોર્ટમાં સામેલ થયું છે. દિલ્હી એરપોર્ટની વાર્ષિક પેસેન્જર કેપેસીટી 10.09 કરોડ છે. એરપોર્ટ ડેટા અનુસાર સમગ્ર વિશ્વમાં 6 એરપોર્ટ એવા છે જેની વાર્ષિક…