- નેશનલ

બિહાર ચૂંટણીના પરિણામો પર સટ્ટા બજારમાં હલચલ તેજ, જાણો કોણ ઓપરેટ કરે છે ફ્લોદી સટ્ટા બજાર ?
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થવાના છે. જોકે, તે પૂર્વે પરિણામોને લઈને સટ્ટા બજારમાં તેજી જોવા મળી રહી છે. જેમાં પણ હાલ ફલોદી સટ્ટા બજાર ખુબ ચર્ચામાં છે. જેમાં બિહારના સીએમ તરીકે નીતિશ કુમાર અને તેજસ્વી…
- અમરેલી

ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, ત્રણ આરોપીઓને આજીવન કેદ…
ગાંધીનગર : ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યાના કેસમાં કોર્ટે આપેલા કડક ચુકાદા અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદાનો કડક અને સફળતાપૂર્વક અમલ કરવાથી જ આ ચુકાદો આવ્યો છે. તેમજ આ ચુકાદો ગૌવંશનું કતલ…
- નેશનલ

દિલ્હીની જેમ પશ્ચિમ બંગાળમાં પણ બ્લાસ્ટનું ષડયંત્ર, 20,000 જીલેટીન સ્ટીક જપ્ત
કોલકાતા: દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ મુદ્દે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ છે. તેમજ આ વિસ્ફોટ અંગે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પણ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસને બીરભુમ જીલ્લામાંથી વિસ્ફોટક…
- નેશનલ

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ દિલ્હી વિસ્ફોટ અંગે હિન્દીમાં પોસ્ટ કરીને એકજુથતા પ્રદર્શિત કરી
નવી દિલ્હી : દિલ્હીમાં થયેલા વિસ્ફોટને અનેક દેશો આધાતજનક ગણાવીને તેની નિંદા કરી છે. ત્યારે ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પર એક્સ પર હિન્દીમાં પોસ્ટ કરીને ભારતને એકજુથતા વ્યકત કરી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે, પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, પોલીસ શોધી રહી છે લાલ ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર…
નવી દિલ્હી: દિલ્હી બ્લાસ્ટની તપાસના પોલીસ અને સુરક્ષા એજન્સીઓ જોતરાઈ છે. તેમજ આ બ્લાસ્ટના તમામ કનેક્શનને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને બોર્ડર આઉટપોસ્ટને લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર શોધવા માટે એલર્ટ કરવામાં આવ્યા…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટમાં આતંકી કેવી રીતે સિક્યોરીટી ચેકમાંથી બચ્યા? ઉઠ્યા અનેક સવાલો…
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના વિસ્ફોટ બાદ સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં આ વિસ્તાર હંમેશા કડક સુરક્ષા વ્યવસ્થાના ઘેરા હેઠળ હોય છે. ત્યારે એક પ્રશ્ન તમામને સતાવી રહ્યો છે કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતા વિસ્તારમાં વિસ્ફોટક…
- નેશનલ

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, છ નક્સલીઓ ઠાર…
બીજાપુર : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ અથડામણમાં છ નક્સલીઓને ઠાર માર્યા છે. આ અંગે મળેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નક્સલીઓને ઠાર માર્યા બાદ તેમની પાસેથી હથિયારો, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં સંડોવાયેલી ડોકટર શાહીનનું કાનપુર કનેકશન પ્રકાશમાં આવ્યું, જાણો વિગતે
નવી દિલ્હી : કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફેલાયેલા એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં ધરપકડ કરાયેલી ડોકટર શાહીન શાહિદના કાનપુર કનેક્શને આ કેસમાં એક નવો વળાંક આપ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટના મુખ્ય આરોપી અંગે મોટો ખુલાસો થયો, પ્રકાશમાં આવ્યું આ નામ
નવી દિલ્હી : દિલ્હી બ્લાસ્ટના મુખ્ય આરોપીની ઓળખ કરવામાં તપાસ એજન્સીઓ ખુબ જ નજીક છે. જેમાં બ્લાસ્ટ બાદ એક નામ પ્રકાશમાં આવ્યું હતું તે નામ ડો. ઉમરનું છે. જે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે. તેમજ માનવામાં આવે છે કે આ કાર…









