- નેશનલ
ઉત્તર પ્રદેશના નિક્કી હત્યા કેસનું રહસ્ય ઘેરાયું, બીજા માળના સીસીટીવી બંધ હાલતમાં
નોઈડા : ઉત્તર પ્રદેશના નોઈડાના નિક્કી ભાટી હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં પોલીસે તેના ઘરેથી જવનલશીલ પદાર્થ જપ્ત કર્યો છે. તેમજ ઘરની અંદરના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે. જોકે, આ દરમિયાન પોલીસને ઘરના બીજા માળના…
- નેશનલ
ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે આતંકીને ઠાર માર્યા
શ્રીનગર : ભારતીય સેનાએ ફરી એક વાર નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાના જવાનોએ સીમા પારથી ભારતની સરહદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને ઠાર માર્યા છે. તેમજ તેની બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન…
- Top News
ગુજરાતમાં આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગણેશ ઉત્સવની શરુઆત થઈ ચુકી છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જયારે આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી…
- નેશનલ
તમિલનાડુમાં અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા, પોલીસ ફરિયાદ દાખલ
મદુરાઈ : તમિલનાડુમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા છે. જેમાં હાલમાં યોજાયેલી એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 21 ઓગસ્ટના…
- નેશનલ
ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડાના નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો, વિપિનને આ કારણે કરી હત્યા
નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેના નિક્કીની હત્યા પાછળ તેના પતિ વિપિનના પ્રેમ સબંધો જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેની બાદ જ નિક્કીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં પરિજનોનો આક્ષેપ છે કે…