- નેશનલ

ટ્રાઈ દ્વારા ફ્રોડ કોલ પર લવાશે નિયંત્રણ, હવે બેંક, મ્યુચલ ફંડ સહિતની કંપનીઓના ફોન 1600 નંબર પરથી આવશે
નવી દિલ્હી : દેશમાં બેંકિંગ કંપનીઓ, મ્યુચલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીના બિન જરૂરી કોલને ગ્રાહક ઓળખી શકશે. જેની માટે ટ્રાઈ દ્વારા નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આ તમામ કંપનીઓએ 15 ફેબ્રુઆરી 2026 સુધી 1600 નંબર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ટેકાના ભાવે રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરાઈ…
ગાંધીનગર : ગુજરાતમાં ટેકાના ભાવે શરુ કરાયેલી મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 70,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી કેવડિયા સુધી 11 દિવસની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે…
ગાંધીનગર : દેશમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની બે વર્ષ સુધી ધામધૂમથી ઉજવણીના ભાગરૂપે, ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે, જે રાષ્ટ્રીય એકતા…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાની નેતાનું ભારતમાં આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન, કહ્યું અમે કરાવ્યા હુમલા
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટની ચાલી રહેલી તપાસમાં પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. ત્યારે હવે પીઓકેના રાષ્ટ્રપતિ અને સિનીયર નેતા ચૌધરી અનવરુલ હકે ભારતમાં થયેલા આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના પહલગામ…
- નેશનલ

બિહારમાં નીતિશ કુમાર એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, 10મી વાર સીએમ તરીકે શપથ લેશે…
પટના: બિહારમાં નીતિશ કુમારને એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જેના પગલે નીતિશ કુમાર 10મી વાર બિહારના સીએમ તરીકે શપથ લેશે. જેમાં બિહારના એનડીએની જીત બાદ સરકાર રચનાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સીએમ નીતિશ કુમારના…
- નેશનલ

રાહુલ ગાંધી પર ફૂટયો પૂર્વ અધિકારીઓનો ગુસ્સો, કહ્યું રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે
નવી દિલ્હી : દેશમાં કોંગ્રસ પક્ષની અનેક ચૂંટણીઓ સતત હાર થઈ રહી છે. જેના પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ઈલેકશન કમિશન પર અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે. જેમાં હાલમાં બિહાર ચૂંટણી પૂર્વે જ વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો.…
- નેશનલ

બિહારમાં એનડીએની સરકારની રચનાની કવાયત તેજ, નીતિશ કુમાર બુધવારે રાજીનામું આપશે…
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ હવે સરકાર રચનાની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત સીએમ નીતિશ કુમાર બુધવારે રાજ્યપાલને મળીને રાજીનામું સુપત્ર કરશે. તેથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર 20 નવેમ્બરના…
- અમદાવાદ

ગુજરાતમાં ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી, પાટીદાર આંદોલન કેસમાં ચાર્જ ફ્રેમ…
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2015ના પાટીદાર આંદોલનના નેતા અને હાલ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા…









