- ઇન્ટરનેશનલ
રશિયાના પેસિફિક ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી પણ જાહેર…
મોસ્કો: રશિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ રશિયાના પેસિફિક ક્ષેત્રમાં નોંધાયો છે. જેમાં ભૂકંપની તીવ્રતારિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપ બાદ તરત જ આફટર શોક અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તેમજ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ…
- નેશનલ
સંસદના ચોમાસુ સત્ર પૂર્વે યોજાઈ સર્વપક્ષીય બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ શરૂ થવાનું છે. ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટે વિપક્ષ અનેક મુદ્દાઓ તૈયારી કરી રહી છે. જોકે, આ પૂર્વે આજે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દોઢ કલાક સુધી ચાલી…
- નેશનલ
પાકિસ્તાનની મુશ્કેલી વધી, ચીને પણ ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કરવાના નિર્ણયને આવકાર્યો
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદના સતત પ્રયાસોના પગલે અમેરિકાએ પાકિસ્તાનના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને (ટીઆરએફ) આતંકી સંગઠન જાહેર કર્યું છે. જેની બાદ ભારતે અમેરિકાના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે ચીને પણ અમેરિકાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેના લીધે પાકિસ્તાનની…
- નેશનલ
મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માત, 6 લોકોના મોત 10 ઘાયલ
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લાના યમુના એક્સપ્રેસ પર શનિવારે વહેલી સવારે બે અકસ્માત સર્જાયા હતા. આ બે અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે જયારે 10 લોકો ઘાયલ થયા છે. જેમાં પ્રથમ દુર્ઘટના એક કાર સામેથી આવી રહેલા ભારે ટ્રકને…
- ઇન્ટરનેશનલ
એશિયા કપના આયોજન પર સંકટના વાદળો, બીસીસીઆઈએ ઢાકામાં બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : એશિયા કપના આયોજન મુદ્દે બાંગ્લાદેશના ઢાકામાં 24 જુલાઈના રોજ એશિયાઈ ક્રિકેટ બોર્ડની ( એસીસી) બેઠક યોજાવાની છે. જોકે, આ મીટીંગના મુદ્દે મુંઝવણભરી સ્થિતિ પેદા થઈ છે. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત અનેક બોર્ડે બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના પગલે…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, બ્રિકસ દેશોને આપી આ ચેતવણી
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડી ડોલરાઈઝેશનના પ્રયાસ મુદ્દે બ્રિકસ દેશોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વમાં અગ્રેસર બનાવી વિશ્વ કરન્સી માર્કેટમાં…
- ઇન્ટરનેશનલ
સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકાએ જાહેરાત કરી
મજરા : સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે કર્યો હતો. યુદ્ધ વિરામની સમજૂતી સીરીયામાં ફાટી નીકળેલી આંતરિક હિંસા બાદ કરવામાં આવી છે. દક્ષિણી સીરીયાના સુવેદા પ્રાંતમાં દ્રુજ અલ્પસંખ્યક અને…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાને ભારતીય વિમાનો પર એરસ્પેસ પ્રતિબંધ 24 ઓગસ્ટ સુધી લંબાવ્યો
કરાંચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ ઉભો થયો છે. જેમાં પણ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેની બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધને…